Laser Power & Infra Limited એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ (LPIL)એ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા રૂ. 1200 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપની પાવર ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ડસ્ટ્રી માટે પાવર કેબલ્સ, કંડક્ટર અને સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ્સ તથા કોમ્પોનન્ટ્સના એકીકૃત ઉત્પાદક છે. DRHP મૂજબ પ્રસ્તાવિત આઇપીઓ…

Read More