લક્ષ્મી ડેન્ટલનો IPO 13 જાન્યુઆરીએ ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 407-428

આઇપીઓ ખૂલશે 13 જાન્યુઆરી આઇપીઓ બંધ થશે 15 જાન્યુઆરી એન્કર ઇન્વેસ્ટર બીડ 10 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસ બેન્ડ રૂ. 407-428 લોટ સાઇઝ 33 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 10 જાન્યુઆરી, 2025 – લક્ષ્મી ડેન્ટલ (“LDL” or “The Company”)નો આઇપીઓ તા. 13 જાન્યુઆરીના રોજ ખૂલી રહ્યો છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 407થી…

Read More

Laxmi Dental Limited એ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 19  સપ્ટેમ્બરઃ  લક્ષ્મી ડેન્ટલ લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ એકત્ર કરવા કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. કંપની IPO હેઠળ ફ્રેશ ઈશ્યુ મારફત રૂ. 150 કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા 1.28 કરોડ ઈક્વિટી શેર ઓફર કરવામાં આવશે.ઓફર ફોર સેલના ભાગરૂપે કંપનીના રોકાણકાર ઓર્બીમેડ એશિયા 2…

Read More