વિક્રમ સોલરે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની સાથે વ્યૂહાત્મક 250 મેગાવોટ મોડ્યુલ સપ્લાય ડીલ સિકયોર કરી

અમદાવાદ, 8 મેઃ ભારતીય સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના અગ્રણી વિક્રમ સોલર ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL) તરફથી 250 મેગાવોટના ઓર્ડર મેળવે છે. કંપનીએ લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) મેળવ્યો છે. આ કરાર હેઠળ સપ્લાય કરવાના મોડ્યુલો ઉચ્ચ–કાર્યક્ષમતા પેનલ્સ દર્શાવતા મોડલ્સ અને ઉત્પાદકોની મંજૂર સૂચિ (ALMM) માં આવે છે. આ સહયોગ ગુજરાતમાં સૌર ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને…

Read More

અનુપમ રસાયણે જાપાનીઝ કંપની સાથે રૂ. 1500 કરોડનાં LOI હસ્તાક્ષર કર્યા

સુરત, 13 એપ્રિલ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ ત્રણ હાઇ વેલ્યુ સ્પેશ્યાલિટી કેમિકલ્સનું ઉત્પાદન અને સપ્લાય કરવા 182 મિલિયન ડોલર (રૂ. 1500 કરોડ)નાં ઇરાદાપત્ર (લેટર ઓફ ઇન્ટેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની વર્તમાન ઉત્પાદન સુવિધાઓમાં કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ અંગે બોલતા અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ…

Read More

અનુપમ રસાયણે જાપાનિઝ કેમિકલ કંપની સાથે રૂ. 984 કરોડના LOI ઉપર હસ્તાક્ષર કર્યાં

સુરત, 23 માર્ચ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ લાઇફ સાયન્સ એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ માટે ન્યુ એજ એડવાન્સ ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા માટે જાપાનિઝ કેમિકલ કંપની સાથે આગામી 6 વર્ષ માટે 120 મિલિયન ડોલર (રૂ. 984 કરોડ)ની આવકના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની વર્તમાન તથા આગામી…

Read More