ન્યૂઝ ઈન બ્રિફઃ બેન્કે સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો, એલએન્ડટીને ગુજરાતનો સૌથી મોટો ઓર્ડર મળ્યો
સૌરવ ગાંગુલી બ્રાન્ડ એમ્બેસેડર કોલકાતા: યુનિવર્સલ બેન્ક બંધન બેન્કે સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. લોકપ્રિય રીતે દાદા અને ભારતીય ક્રિકેટના મહારાજા તરીકે ઓળખાતાં સૌરવ ગાંગુલી બેન્કના બ્રાન્ડ મેસેજને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે તથા બેન્કના ઉત્પાદનો અને સેવાઓને પ્રસ્તુત કરશે. બેન્ક દેશમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 34માં એના 5,644 બેંકિંગ આઉટલેટ ધરાવે છે….
