મુંબઇ: લાર્સન એન્ડ ટુબ્રોએ L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ (L&T IDPL)માં તેનાં 51 ટકા હિસ્સાનું વેચાણ એડલવાઇઝ ઓલ્ટરનેટિવ્ઝ દ્વારા સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર યિલ્ડ પ્લસ IIની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ પોર્ટફોલિયો કંપનીને કર્યું છે. L&T IDPL એ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને કેનેડા પેન્શનલ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ(CPP હોલ્ડિંગ્સ) વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે અનુક્રમેContinue Reading