ભારત- મિડલ ઇસ્ટ વચ્ચે સરહદપાર ચૂકવણી મુદ્દે HDFC બેંક -લુલુ એક્સચેન્જ વચ્ચે સહયોગ
2023-02-22
મુંબઈ: ભારત અને ગલ્ફ કૉઑપરેશન કાઉન્સિલ (જીસીસી) પ્રદેશની વચ્ચે સરહદપાર ચૂકવણીઓને સુદ્રઢ બનાવવા માટે HDFC બેંક અને યુએઈ સ્થિત નાણાકીય સેવા પૂરી પાડનારી કંપની – લુલુ એક્સચેન્જ વચ્ચે એક કરાર થયો છે. આ કરારના પ્રથમ તબક્કામાં ‘રેમિટનાઉ2ઇન્ડિયા’ નામની ડિજિટલ ઇનવર્ડ રેમિટેન્સ સેવા શરૂ કરવા માટે આ સહભાગીદારી લુલુ એક્સચેન્જની નિયામકીયContinue Reading

