SME IPO પ્લેટફોર્મ ખાતે પણ એક પણ નવો આઇપીઓ નહિં યોજાય, 12 આઇપીઓ બંધ થશે

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ SME IPO પ્લેટફોર્મ ખાતે પણ નવા સપ્તાહે એકપણ આઇપીઓ નહિં યોજાવા સાથે એવું કહી શકાય કે 15 દિવસનું શ્રાદ્ધપક્ષ વેકેશન રહેશે. જોકે, સપ્તાહ દરમિયાન 12 આઇપીઓ જે ગત સપ્તાહે ખૂલ્યા હતા તેમની ક્લોઝિંગ ડેટ રહેશે. SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ  Company Open Close Price(Rs) Lot Exch VishnusuryaProjects Sep29 Oct5 68 2000…

Read More