અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ SME IPO પ્લેટફોર્મ ખાતે પણ નવા સપ્તાહે એકપણ આઇપીઓ નહિં યોજાવા સાથે એવું કહી શકાય કે 15 દિવસનું શ્રાદ્ધપક્ષ વેકેશન રહેશે. જોકે, સપ્તાહ દરમિયાન 12 આઇપીઓ જે ગત સપ્તાહે ખૂલ્યા હતા તેમની ક્લોઝિંગ ડેટ રહેશે.

SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

 CompanyOpenClosePrice
(Rs)
LotExch
Vishnusurya
Projects
Sep
29
Oct
5
682000NSE
Sharp
Chucks
Sep
29
Oct
5
582000NSE
Plada
Infotech
Sep
29
Oct
5
483000NSE
Karnika
Ind
Sep
29
Oct
5
761600NSE
Vivaa
Trade
Sep
27
Oct
4
512000BSE
E FactorSep
27
Oct
3
751600NSE
Kontor
Space
Sep
27
Oct
3
931200NSE
Vinyas
Innovative
Sep
27
Oct
3
165800NSE
Oneclick
Logistics
Sep
27
Oct
3
991200NSE
Canarys AutomationsSep
27
Oct
3
29-314000NSE
Sunita ToolsSep
26
Oct
3
1451000BSE
Goyal SaltSep
26
Oct
3
383000NSE

લિસ્ટેડ 9માંથી 8 SME આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન

ગત સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર કુલ 9 આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. તે પૈકી 8 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન નોંધાયું હતું. જ્યારે એકમાત્ર 17 ટકા આસપાસ નેગેટિવ રિટર્ન આપવામાં Kundan Edifice રહ્યો હતો. હોલમાર્ક ઓપ્ટો. 108 ટકા રિટર્ન સાથે ટોચ ઉપર રહ્યો હતો. રૂ. 40ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લે શેરનો ભાવ રૂ. 83.15 બંધ રહ્યો હતો. જ્યારે મધુસુદન મસાલા રૂ. 70ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લે 116ની સપાટીએ બંધ રહેવા સાથે 66 ટકા રિટર્ન આપવા સાથે બીજા ક્રમે રહ્યો હતો.

CompanyPriceLast+/-%
Master
Components
140140.20.14%
Cellecor
Gadgets
92101.410.22%
Hi-Green
Carbon
7584.8513.13%
Marco
Cables
3642.618.33%
Kody
Technolab
160196.7522.97%
Techknow
green
86100.717.09%
Madhusudan
Masala
7011665.71%
Kundan
Edifice
9175.2-17.36%
Chavda
Infra
658632.31%
Holmarc
Opto
4083.15107.88%