મહિન્દ્રાએ સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ લોન્ચ કરી, કિંમત રૂ. 6.61 લાખથી શરૂ
2024-01-24
મુંબઈ, 24 જાન્યુઆરી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવી સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ લોન્ચ કરી છે જે ડીઝલ અને સીએનડી ડ્યુઓ એમ બંને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ રહેશે. સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ સ્પર્ધાત્મક કિંમત ઓફર કરે છે જેમાં ડીઝલ વેરિઅન્ટ રૂ. 6.61 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) અને સીએનજી ડ્યુઓ વેરિઅન્ટ રૂ. 6.93Continue Reading

