FY 2023-24માં મેઇનબોર્ડમાં 76 IPO મારફત રૂ. 61915 કરોડ એકત્ર કરાયા: પ્રાઇમડેટાબેઝ

અમદાવાદ, 26 માર્ચઃ 76 કંપનીઓએ  નાણાકીય વર્ષ 2023-24માં મેઇનબોર્ડ IPO દ્વારા ₹61,915 કરોડ એકત્ર કર્યા હતા, જે 2022-23માં 37 IPO દ્વારા એકત્રિત કરાયેલા ₹52,116 કરોડ કરતાં 19 ટકા વધુ છે. પ્રાઈમરી માર્કેટમાં 2022-23માં યોજાયેલા મેગા LIC IPOને બાદ કરતાં, IPO મોબિલાઇઝેશન ગયા વર્ષ કરતાં 58 ટકા વધ્યું હોવાનું પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ…

Read More

IPO Return Fall: 2024માં લિસ્ટેડ 20 IPOમાં રોકાણકારોની મૂડી 20% ઘટી

અમદાવાદ, 20 માર્ચઃ શેરબજાર વૈશ્વિક પડકારો, વ્યાજદરોમાં વધ-ઘટની સ્થિતિમાં વૈશ્વિક બજારોની સથવારે સતત કરેક્શન મોડમાં તૂટી રહ્યા છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ગાબડાં બાદ માત્ર 89.84 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો છે. સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે પ્રાઈમરી માર્કેટમાં બેક-ટુ-બેક ચાર આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યું છે. આઇપીઓ ફંડિંગથી માંડીને અન્ય મુદ્દાઓ ઉપર સેબીના આકરાં વલણના કારણે…

Read More

સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 SME IPOની એન્ટ્રી, ગોપાલ સ્નેક્સનો આકર્ષક IPO

અમદાવાદ, 5 માર્ચઃ સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 એસએમઇ આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તે પૈકી રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ…

Read More