ભારત-યુકે એફટીએ મેક ઈન ઈન્ડિયા માટે નવા યુગનો પ્રારંભ
અમદાવાદ,25 જુલાઇ: ટીવીએસ મોટર કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની બ્રિટનની સત્તાવાર યાત્રા દરમિયાન ભારત-યુકે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ (એફટીએ) થયાનું સ્વાગત કર્યું હતું. આ અભૂતપૂર્વ કરારથી દ્વિપક્ષી વેપાર 60 અબજ યુએસ ડોલરથી વધીને 2030 સુધીમાં 120 અબજ યુએસ ડોલર થવાની સંભાવના છે અને તે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા તરફનું એક નોંધપાત્ર પગલું છે….
