મનબા ફાઇનાન્સે પિયાજિયો વેહિકલ્સ સાથે MOU કર્યા
અમદાવાદ, 20 નવેમ્બર: નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની મનબા ફાઇનાન્સ લિમિટેડે પિયાજિયો વેહિકલ્સ પ્રા.લિ.(PVPL) સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગનો હેતુ ગ્રાહકોને નાની રકમનના ડાઉન પેમેન્ટ વિકલ્પો, સ્પર્ધાત્મક વ્યાજ દરો અને ચાર વર્ષ સુધીની લોનની મુદત દર્શાવતા અનુરૂપ ધિરાણ ઉકેલો પ્રદાન કરવાનો છે. આ સમજૂતી કરાર પિયાજિયો વેહિકલ્સ પ્રા.લિ.ના CMD ડિએગો ગ્રાફી…
