મનિકા પ્લાસ્ટેકનો IPO 11 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.40-43

IPO ખૂલશે 11 સપ્ટેમ્બર IPO બંધ થશે 16 સપ્ટેમ્બર એન્કર ઇન્વેસ્ટર્સ બીડ 10 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.40-43 લોટ સાઇઝ 348 શેર્સ અને  ગુણાંકમાં લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ IPO સાઇઝ 2,91,86,045 શેર્સ IPO સાઇઝ ₹125 કરોડ અમદાવાદ, 8 સપ્ટેમ્બર: મનિકા પ્લાસ્ટેક શેરદીઠ રૂ.2ની ફેસ વેલ્યૂ અને રૂ. 40-43ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 11 સપ્ટેમ્બરે…

Read More

મનિકા પ્લાસ્ટેકે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 જૂનઃ ડિઝાઇન સંચાલિત, પ્રિસિઝન એન્જિનિયર્ડ, રિજિડ પોલીમર પેકેજિંગ મેન્યુફેક્ચરિંગ કંપની મનિકા પ્લાસ્ટેક લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. પબ્લિક ઓફરમાં કંપની દ્વારા રૂ. 1,150 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ  અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ વૃદા હોલ્ડિંગ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 15 મિલિયન સુધીના…

Read More