GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો IPO 23 જુલાઈએ ખૂલશે,પ્રાઇસબેન્ડ રૂ.225-237
IPO ખૂલશે 23 જુલાઇ IPO બંધ થશે 25 જુલાઇ એન્કર બુક 22 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.225-237 IPO સાઇઝ રૂ. 460.43 કરોડ લોટ સાઇઝ 63 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 21 જુલાઈ: GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને રૂ. 225-237ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 23 જુલાઇએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા….
