હેસ્ટર બાયોસાયન્સિસનો Q3 કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક 184% વધી રૂ. 11.41 કરોડ
અમદાવાદ, 31 જાન્યુઆરી: એનિમલ હેલ્થ કંપની, હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે ડિસેમ્બર 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 11.41 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, ગત વર્ષે સમાનગાળામાં ચોખ્ખો નફો રૂ. 4.02 કરોડ રહ્યો હતો. વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં 184% વૃદ્ધિ થઈ છે. ડિસેમ્બર 2024માં પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન EBITDA વાર્ષિક ધોરણે 12% વધી…
