સિક્યોરિટીઝના ડાયરેક્ટ ટ્રાન્સફર અંગે સેબીનો નિયમ સોમવારથી લાગુ થશે

મુંબઇ, 8 ઓક્ટોબરઃ આગામી સોમવારથી, ઇક્વિટી કેશ સેગમેન્ટમાં સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન્સ દ્વારા રોકાણકારના ડીમેટ ખાતામાં સીધી જમા કરવામાં આવશે, અને ચુકવણી પ્રક્રિયામાંથી સ્ટોક બ્રોકરોની સંડોવણી દૂર કરવામાં આવશે. આ ડાયરેક્ટ પેઆઉટ બે તબક્કામાં લાગુ થશે, બીજા તબક્કામાં 14 જાન્યુઆરી, 2025થી શરૂ થશે, જ્યારે લિવરેજ્ડ શેર્સ તેમજ ઑફર ફોર સેલને આ મિકેનિઝમ હેઠળ આવરી લેવામાં આવશે….

Read More

નિફ્ટી 50એ 1 વર્ષમાં 31.43% વૃદ્ધિ દર્શાવી

નિફ્ટી નેક્સ્ટ 50માં પાછલા વર્ષમાં 71.18%નો વધારો નિફ્ટી માઇક્રોકેપ 250 2.42%, નિફ્ટી નેક્સ્ટ 50 અને 2.41% વધ્યા નિફ્ટી 50 2.28% વધ્યો નિફ્ટી 500 2.15% વધ્યો નિફ્ટી મિડકેપ 150 1.76% વધ્યો નિફ્ટી સ્મોલકેપ 250 1.32% વધ્યો અમદાવાદ, 8 ઓક્ટોબરઃ નિફ્ટી 50 એ છેલ્લા 3 મહિનામાં 7.50%, છેલ્લા 6 મહિનામાં 15.60% અને પાછલા વર્ષમાં 31.43% ની વૃદ્ધિ…

Read More

Hyundai Motor India OFS મારફતે IPOમાં 14.22 કરોડ શેર વેચશે

મુંબઇ, 8 ઓક્ટોબરઃ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા તેના મેગા IPO ના લોન્ચ તરફ એક ડગલું આગળ વધી છે, જેની કિંમત અંદાજિત રૂ. 25,000 કરોડ છે, તેની મૂળ કંપની હ્યુન્ડાઈ મોટર દ્વારા નિયમનકારીને ફાઇલિંગમાં જણાવાયું છે. IPOમાં પ્રમોટર દ્વારા OFS (ઓફર ફોર સેલ) મારફત 14.22 કરોડ વર્તમાન શેરનું વેચાણ સામેલ હશે, જેમાં શેરના કોઈ નવા ઈશ્યુનું આયોજન…

Read More

સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે 4-ઇન-1 સ્ટ્રેટેજી સાથે મલ્ટી કેપ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 7 ઓક્ટોબર:  સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મલ્ટી કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ એક્સ્ટ્રા આલ્ફા જનરેટ કરવાની તક પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે. ફંડ સંભવિત વૃદ્ધિ માટે સ્મોલર કેપ એલોકેશન, પ્રોપરાઇટરી મોડલનો ઉપયોગ કરીને સ્ટોક પસંદગી, જોખમ ઘટાડવા માટે મંદીના સમયમાં હેજિંગ અને તમામ માર્કેટ સાઇકલ્સમાં પર્ફોર્મન્સને ઓપ્ટિમાઇઝ કરવા…

Read More

નોર્ધર્ન આર્કે રૂ. 15 અબજનું ફિનસર્વ AIF ફંડ લોન્ચ કર્યું

વિગતો નોર્ધર્ન આર્ક ફિનસર્વ ફંડ સ્ટ્રક્ચર કેટેગરી 2 AIF,ક્લોઝ એન્ડેડ ફંડ સાઇઝ રૂ. 15 અબજ (રૂ. 5 અબજના ગ્રીન શૂ વિકલ્પ) સમયગાળો ફર્સ્ટ ક્લોઝથી ચાર વર્ષ ડિપ્લોયમેન્ટ પિરિયડ ફાઇનલ ક્લોઝથી 6 મહિના ચેન્નાઈ, 7 ઓક્ટોબર: નોર્ધર્ન આર્ક તેની પેટા કંપની નોર્ધન આર્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (NAIM) થકી તેના પર્ફોર્મિંગ ક્રેડિટ AIF ફંડ (કેટેગરી 2) – ફિનસર્વ…

Read More

શક્તિ પમ્પ્સ બોર્ડ 1:5 બોનસ ઇશ્યૂ યોજશે

અમદાવાદ, 7 ઑક્ટોબર: શક્તિ પમ્પ્સ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના શેરધારકો માટે 1:5 ના ગુણોત્તરમાં બોનસ ઇશ્યૂની ભલામણ કરી છે, દરેક શેરધારકને તેમની પાસેના દરેક શેર માટે પાંચ બોનસ ઇક્વિટી શેર મળશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આજે યોજાયેલી બોર્ડ મીટિંગ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોનસ શેર માટે શેરધારકોની પાત્રતા નક્કી કરતી રેકોર્ડ…

Read More

ઇન્ટ્રા-ડે ક્રેશ પછી નિફ્ટી 200 પોઈન્ટ્સ અને સેન્સેક્સ 600 પોઈન્ટ્સ રિકવર

અમદાવાદ, 7 ઑક્ટોબર: આજે IT સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો બેંક કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા અને ટેલિકોમ 2-3 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 2 ટકાથી વધુ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3.5 ટકા નીચે છે. HDFC બેંક, RIL, BSE સૌથી વધુ સક્રિય છે. Index Prices Change Change%…

Read More

કોટક એમએનસી ફંડ એનએફઓ લોન્ચ

મુંબઈ, 7 ઑક્ટોબર: કોટક મહિન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક એમએનસી ફંડને સહર્ષ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. આ સ્કીમ 7 ઓક્ટોબર, 2024 થી 21 ઓક્ટોબર, 2024 સુધી જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. કોટક એમએનસી ફંડનો હેતુ બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ સર્જવાનો છે. રોકાણકારો લઘુત્તમ રૂ. 100…

Read More