RBIએ Repo Rate 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, હોમલોન સહિતની લોન્સ ઉપરના વ્યાજમાં કોઇ રાહત નહિં મળે….

અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો….

Read More

STOCKS IN NEWS: TCS, BAJAJHOUSING, WIPRO, RVNL, HUL, PIDILITE, TATASTEEL

અમદાવાદ, 7 જૂનઃ માસ્ટેક: કંપનીએ Nvidia AI સાથે icxPro પ્લેટફોર્મ રજૂ કર્યું મુથૂટ માઈક્રોફિન: કંપનીએ મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI સાથે સહ-ધિરાણ કરાર કર્યો (POSITIVE) ડિક્સન ટેક: કંપનીએ સંભવિત સંયુક્ત સાહસ માટે HKC કોર્પ સાથે ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) વિપ્રો: કંપનીને યુએસ કોમ્યુનિકેશન કંપની દ્વારા $500 મિલિયન (રૂ. 4175 કરોડ)નો ઓર્ડર મળ્યો….

Read More

ITCના શેરધારકોએ હોટેલ બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી

અમદાવાદ, 6 જૂનઃ આઇટીસીના શેરધારકોએ ગ્રૂપના હોટલ બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી છે. લગભગ 99.6 ટકા શેરધારકોએ ડિમર્જરની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે માત્ર 0.4 ટકા લોકોએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો, એમ આઇટીસીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. 2024માં શેર 5 ટકા ઘટ્યોઃ આ વર્ષે અત્યાર સુધીમાં, ITCના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે,…

Read More

બજાજ ફાઇનાન્સની રૂ. 4,000-કરોડના ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની યોજના

અમદાવાદ, 6 જૂનઃ બજાજ ફાઇનાન્સની પેટાકંપની બજાજ હાઉસિંગ ફાઇનાન્સે રૂ. 4,000 કરોડ સુધીના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને બજારની સ્થિતિને આધીન ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સહિતની પ્રારંભિક જાહેર ઓફરને મંજૂરી આપી હોવાનું સૂત્રો જણાવે છે. કંપની ટૂંક સમયમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઇલ કરે તેવી સંભાવના છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સે RBI…

Read More

શું ચૂંટણી પરીણામો બાદ FPI રોકાણ વધારશે? કે અન્યત્ર ડાઇવર્ટ થશે?

અમદાવાદ, 6 જૂનઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) સ્થાનિક બજારમાં આક્રમક વેચાણકર્તા રહ્યા છે, જેમણે સામાન્ય ચૂંટણી પહેલા એપ્રિલ અને મે મહિનામાં $4 બિલિયનથી વધુ ભારતીય ઇક્વિટીનું વેચાણ કર્યું હતું. વાસ્તવમાં, એફપીઆઈએ મત ગણતરીના દિવસે (4 જૂન) ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રેકોર્ડ નેટ શોર્ટ્સ સાથે અત્યંત સાવધાની દર્શાવી હતી. વ્યૂહરચના સારી રીતે કામ કરી હતી કારણ કે બજારોમાં…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.342 અને ચાંદીમાં રૂ.1,112નો સુધારો

મુંબઈ, 6 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.23,169.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,576.18 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16588.89 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,879ના ભાવે…

Read More

Fund Houses Recommendations: BSE, ITC, HDFCBANK, PRIVATEBANKS, INFOSYS

અમદાવાદ, 6 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on HDFC Bank: See possibility for Index weight increase in the MSCI August review, target price at Rs 1900 (Positive) Jefferies on BSE: Maintain Buy…

Read More

STOCKS IN NEWS: ટોરન્ટ ફાર્મા, ભેલ, આરવીએનએલ, એશિયન ગ્રેનિટો, નંદન ડેનિમ

અમદાવાદ, 6 જૂનઃ ટોરેન્ટ ફાર્મા: કંપની ભારતમાં તેની નવી ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ દવાનું વ્યાપારીકરણ કરવા માટે ટેકડા ફાર્માસ્યુટિકલ્સ સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરારમાં પ્રવેશ કરે છે (POSITIVE) IEX: કુલ વોલ્યુમ 10,633 MU પર, 28.9% YoY (POSITIVE) NBCC: કંપનીને ₹491.45 કરોડ સુધીના બહુવિધ વર્ક ઓર્ડર મળે છે (POSITIVE) યુનિકેમ લેબ્સ: એક્સોમ થેરા યુનિકેમ લેબ્સ સાથે સુનોસી પેટન્ટ મુકદ્દમાનું…

Read More