ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સએ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કર્યુ

મુંબઇ, 20 મે: ભારતી એક્સાએ ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કરી છે. આ પ્લાન એ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેની ડિઝાઇન માર્કેટ સાથે જોડાયેલ​ વળતર સાથે 100 ગણા વાર્ષિક પ્રિમીયમ સુધીનું જીવન વીમા કવચ આપશે. આ પ્રોડક્ટ ફક્ત ગ્રાહકોના રક્ષણની ખાતરી આપશે એટલુ જ નહી પરંતુ તેમના રોકાણ લક્ષ્યાંકો અને જોખમ વળતર…

Read More

Q1/2024માં PE ડીલ વોલ્યુમ US$5.2bnની સપાટીએ, મૂલ્યમાં 61.8% વૃદ્ધિ

Q1 2024માં PE એક્ઝિટમાં તીવ્ર વધારો જોવા મળ્યો, 50 એક્ઝિટ સાથે, Q1 2023ના 11 એક્ઝિટ કરતાં 354.5%નો વધારો નવી દિલ્હી, 20 મે: Q1 2024માં, ભારતના પ્રાઇવેટ ઇક્વિટી (PE) લેન્ડસ્કેપમાં વધારો થયો છે. લગભગ US$5.2bnના કુલ 310 વ્યવહારો સાથે, આ સમયગાળામાં પાછલા ત્રિમાસિક ગાળાથી નોંધપાત્ર પુનરુત્થાન થયું છે. ડીલ વોલ્યુમની દ્રષ્ટિએ Q4 2022થી સૌથી વધુ સક્રિય…

Read More

એપ્રિલમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 27.45 ટકાનો વધારોઃ GJEPC

મુંબઇ, 20 મેઃ એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 268.50 મિલિયન ડોલરથી 27.45 ટકા વધીને 342.27 મિલિયન ડોલર થઈ હતી. એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર નિકાસ 11.37 ટકા વધીને 2074.85 મિલિયન ડોલર થઈ હતી. જોકે, ગોલ્ડ જ્વેલરી (પ્લેઇન અને સ્ટડેડ બંને)ની કુલ નિકાસ 646.97 મિલિયન ડોલરથી…

Read More

અજૂની બાયોટેકનો રૂ. 43.81 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 21 મેએ ખૂલશે

અમદાવાદ, 20 મેઃ પ્યોર વેજ એનિમલ હેલ્થકેર સોલ્યુશન્સ કંપની અજૂની બાયોટેક લિમિટેડ (NSE – AJOONI) 21 મે, 2024ના રોજ તેનો રૂ. 43.81 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ ખોલવા જઈ રહી છે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો જમીનની ખરીદી, સાઇટ ડેવલપમેન્ટ અને સિવિલ વર્ક, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે આંશિક ભંડોળ માટે તથા સામાન્ય…

Read More

IFCએ ભારતમાં નબળા વર્ગની મહિલાઓ માટે માઈક્રો લોનને વેગ આપવા HDFC બેન્કમાં 500 મિલિયન ડોલર ફાળવ્યા

નવી દિલ્હી, 18 મે: ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓને વધુને વધુ માઈક્રો લોન ફાળવી સક્ષમ બનાવવાના હેતુ સાથે IFCએ દેશની ટોચની ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC બેન્કમાં 500 મિલિયન ડોલર સુધીનું ફંડ ઠાલવ્યું છે. જે દેશમાં આવક ઉપાર્જનનો સ્રોત બની નાણાકીય સમાવેશને ટેકો આપતાં દેશના સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે. લાંબા સમયથી મહિલાઓને…

Read More

હિંદુજા ફેમિલીએ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2024માં ટોચનું સ્થાન મેળવ્યું

મુંબઈ, 18 મે: અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતા 110 વર્ષ જૂના બહુરાષ્ટ્રીય ઉદ્યોગસમૂહહિંદુજા ગ્રુપના ચેરમેન શ્રી ગોપીચંદ હિંદુજાના નેતૃત્વ હેઠળના હિંદુજા પરિવારે 37.196 અબજ પાઉન્ડ સાથે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં યુકેમાં રહેતા ટોચના 1,000 લોકો અથવા પરિવારોની નેટ વર્થ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે જે તેમાં સૌથી…

Read More

બંધન બેન્કનો કુલ બિઝનેસ 2.5 લાખ કરોડને પાર

કોલકાતા, 18 મે: બંધન બેન્કએ નાણાંકીય વર્ષ 2023-24ના અંતિમ ત્રિમાસિક ગાળાના પરિણામોની ઘોષણા કરી છે. બેન્કનો કુલ બિઝનેસ 20% વધીને રૂ. 2.60 લાખ કરોડ થયો છે. બેન્કનો રિટેલથી કુલ થાપણોનો હિસ્સો હાલમાં આશરે 70% છે. પાછલા ત્રિમાસિક ગાળામાં અનુભવાયેલી પ્રોત્સાહક વૃદ્ધિ વિતરણ, બિઝનેસ કાર્યક્ષમતા અને તરફેણકારી ઓપરેટિંગ પર્યાવરણને આભારી છે. ચતુર્થ ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કે…

Read More

MCX WEEKLY REVIEW:  સોનાના વાયદામાં રૂ.1,341 અને ચાંદીમાં રૂ.2,801નો સુધારો

મુંબઇ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 મે સુધીના સપ્તાહ દરમિયાન 114,02,516 સોદાઓમાં કુલ રૂ.10,60,730.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,01,480.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 959177.56 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,43,192 સોદાઓમાં રૂ.61,666.22 કરોડનાં કામકાજ થયાં…

Read More