સેમ્કો મ્યુ. ફંડે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યુ

મુંબઈ, 15 મે: સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (એસઓએફ)ના લોન્ચની જાહેરાત કરી છે. એનએફઓ 17 મે, 2024ના રોજ ખૂલશે અને 31 મે, 2024ના રોજ બંધ થશે. સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ડિસ્રપ્શન સ્ટ્રેટેજી પર બનાવવામાં આવ્યું છે જેમાં ડિજિટાઇઝેશન, ઇન્સાઇડર મિરર ટ્રેડિંગ, સ્પિન ઓફ્સ એન્ડ કોર્પોરેટ એક્શન્સ, રિફોર્મ્સ-રેગ્યુલેટરી, ગવર્મેન્ટ, અંડરવેલ્યુડ હોલ્ડિંગ કંપનીઝ, પ્રિમિયમાઇઝેશન, ટ્રેન્ડ્સ…

Read More

એપ્રિલમાં મર્ચેન્ડાઇઝ વેપાર ખાધ વધીને $19.1 બિલિયનની સપાટીએ પહોંચી

મુંબઇ, 15 મેઃ ભારતની વેપાર ખાધ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ મહિનામાં $19.1 બિલિયન થઈ ગઈ હતી, જે માર્ચ 2024ના અંતે $15.6 બિલિયન અને એપ્રિલ 2023માં $14.44 બિલિયન હતી. નિકાસ 1.1 ટકા વધીને એપ્રિલમાં $34.99 બિલિયન થઈ હતી, જ્યારે આયાત 10.25 ટકા વધીને $54.09 બિલિયન થઈ હતી, એમ વાણિજ્ય મંત્રાલયે 15 મેના રોજ જણાવ્યું હતું. ડેટા…

Read More

 મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને KYC ધોરણો પર રાહત

મુંબઇ, 15 મેઃ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ MF વ્યવહારો માટે KYC-રજિસ્ટર્ડ સ્ટેટસ મેળવવા માટે આધાર સાથે કાયમી એકાઉન્ટ નંબર (PAN) લિંક કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે. નો યોર ક્લાયન્ટ (KYC) એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બેંકો, ફંડ હાઉસ અને સ્ટોક બ્રોકર્સ…

Read More

DHFLના ડિરેક્ટર ધીરજ વાધવાનની CBI દ્વારા રૂ. 34,000 કરોડના છેતરપિંડી કેસમાં ધરપકડ

અમદાવાદ, 15 મેઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 14 મેના રોજ 34,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં DHFLના ભૂતપૂર્વ ડિરેક્ટર ધીરજ વાધવનની ધરપકડ કરી હતી. વાધવનને 13 મેની સાંજે મુંબઈથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેને મંગળવારે દિલ્હીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો જેણે તેને ન્યાયિક કસ્ટડીમાં…

Read More

Fund Houses Recommendations/ BROKERS CHOICE

અમદાવાદ, 15 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Siemens: Maintain Buy on Company, raise target price at Rs 8000 (Positive) Incred on Siemens: Maintain Buy on Company, raise target price at Rs…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22262- 22306 અને 22,379 પોઈન્ટ

અમદાવાદ, 15 મેઃ ભારતીય શેરબજારોએ ગૃહમંત્રી અમિત શાહના સ્ટેટમેન્ટ બાદ ફરી સુધારાની ચાલ પકડી છે. નિફ્ટીએ 21,800ની આસપાસના નીચા સ્તરે પહોંચ્યા પછી જે ગતિ પકડી છે, તે આગામી સત્રોમાં પણ જોવા મળે તેવી અપેક્ષા છે. 14 મેના રોજ નિફ્ટી 22300ની નજીક પહોંચ્યો હતો અને તે જ ઊંચી બાજુએ રેઝિસન્સ રહેવાની ધારણા છે. તેની ઉપર બંધ…

Read More

STOCKS IN NEWS/ CORPORATE RESULTS AT A GLANCE, LISTING TODAY

Aadhar Housing Finance Symbol: AADHARHFC Series: Equity “B Group” BSE Code: 544176 ISIN: INE883F01010 Face Value: Rs 10/- Issued Price: Rs 315 અમદાવાદ, 15 મેઃ આંધ્ર પેપર:કંપનીએ દરેક શેરને 5 માં વિભાજીત કરવાની મંજૂરી આપી (NATURAL) M&M: મહિન્દ્રા હોલ્ડિંગ્સ નવી દિલ્હી સેન્ટર ફોર સાઈટમાં તેનો 30.84% હિસ્સો 425.4 કરોડ રૂપિયામાં સ્પેસ ઈન્વેસ્ટમેન્ટ્સ, ડેફાટી ઈન્વેસ્ટમેન્ટ્સ અને…

Read More

Q4FY24 EARNING CALENDAR: Dixon, lichf, ncc, pfc

અમદાવાદ, 15 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા વર્ષ/ ત્રિમાસિક ગાળા માટે કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પરીણામો અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા નિષ્ણાતો દ્વારા કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 15.05.2024: ASAHIINDIA, CLEAN, CMSINFO, DIXON, GOKULAGRO, GRANULES, HONAUT, HPL, ICRA, IEX, JTEKTINDIA, JYOTHYLAB, LICHSGFIN, MANKIND, MEDIASSIST, MOIL, MUKANDLTD, NCC, NIRLON, NLCINDIA, PARADEEP, PFC,…

Read More