Q3 રિઝલ્ટ: ઇન્ફીનો 7% ઘટી રૂ. 6106 કરોડ
અમદાવાદ, 11 જાન્યુઆરીઃ IT સર્વિસિસ કંપની Infosys Ltdએ FY24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7.3 ટકા ઘટાડા સાથે (YoY) રૂ. 6,106 કરોડ નોંધાવ્યો છે. આગલાં ત્રિમાસિકની સરખામણીએ પણ કંપનીની બોટમલાઈન 1.7 ટકા ઘટી છે, બેંગલુરુ સ્થિત કંપનીએ જણાવ્યું છે કે, IT કંપનીઓ માટે Q3 સામાન્ય રીતે નબળો ક્વાર્ટર છે કારણ કે ઓછા કામકાજના…
