MARKET OUTLOOK: NIFTY SUPPORT 18023- 17985, RESISTANCE 18100- 18131

મંગળવારે માર્કેટે ગેપ-અપ ઓપનિંગ સાથે જ સુધારાની આગેકૂચનો સંકેત આપી દીધો હતો. નિફ્ટીએ 18088 પોઇન્ટની શુભ શરૂઆત સાથે છેલ્લે 134 પોઇન્ટના સુધારા સાથે 18070 પોઇન્ટે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે વિવિધ સેક્ટોરલ્સમાં ટોન મિક્સ રહ્યો છે. તેનો ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ જાળવી રાખવા સાથે નિફ્ટી 5 માસની ટોચે 18088 પોઇન્ટના લેવલે પહોંચ્યો હતો….

Read More

હર્ષા એન્જિનિયર્સનો IPO આજથી શરૂ: એનાલિસિસ એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ પ્રિસિજન બેરિંગ કેજીસનું ઉત્પાદન કરતી ટોચની કંપની હર્ષા એન્જિનિયર્સનો IPO બુધવારથી ખૂલી રહ્યો છે. કંપની રૂ. 314-330ની પ્રાઈસ બેન્ડના આધારે રૂ. 755 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. IPOની તારીખ જાહેર થવાની સાથે જ ગ્રે માર્કેટમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ફન્ડામેન્ટલ્સ શું કહે છેઃ ANANLYSIS AT GLANCE કંપની બે સેગ્મેન્ટમાં કામ કરી રહી…

Read More

ઇક્વિટી એવરગ્રીનઃ છેલ્લા 3 વર્ષમાં 17.2% જ્યારે 10 વર્ષમાં 12.9%ની વૃદ્ધિ નોંધાવી સેન્સેક્સે

અમદાવાદઃ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની રચના કરવી એ ખૂબજ જટિલ અને મહેનત માગી લે તેવી કામગીરી છે. ખાસ કરીને જ્યારે શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ એસેટ ક્લાસની પસંદગી કરીને વૈવિધ્યકૃત પોર્ટફોલિયો રચવાનો હોય ત્યારે રોકાણકારો ગૂંચવાઇ જતાં હોય છે. મોટાભાગના રોકાણકારો માત્ર રિટર્ન આધારીત રોકાણ કરતાં હોય છે. પરંતુ બહૂ જ ઓછાં રોકાણકારો…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 17890- 17844, RESISTANCE 17982- 18027

સોમવારે નિફ્ટીએ 17950નું લેવલ જમ્પ કર્યું છે. મજબૂત શરૂઆત સાથે ઇન્ડેક્સે 17981 લેવલ દર્શાવ્યા બાદ અંતે 17936 પોઇન્ટ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇ સતત નેટ લેવાલ રહી છે. ટેકનિકલી 4 સપ્તાહની ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી તેની ડિસેન્ડિંગ ચેનલની અપર બેન્ડ ઉપર સળંગ 3 દિવસથી બંધ રહ્યો છે. મહત્વના ટેકનિકલ…

Read More

NIFTY IS NEAR 18000: CALL FOR CAUTION, NOT FOR WARNNING

નિફ્ટી 18000 નજીકઃ ચેતવણી નહિં, સાવચેતી વ્યક્ત કરતાં નિષ્ણાતો અમદાવાદઃ નિફ્ટી 18000 પોઇન્ટની નજીક પહોંચ્યો છે. સૌ કોઇ હવે નવા હાઇ માટે આતુર બન્યા છે. ત્યારે નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સુધારાની ચાલ દરમિયાન નિફ્ટીએ ચાર મેજર કરેક્શન નોંધાવ્યા છે. જે 10 ટકા કે તેથી વધુ રહ્યા…

Read More

શેરબજાર: કેશ માર્કેટ ટર્નઓવરમાં મુંબઇ- અમદાવાદનો સિંહ ફાળોઃ 80 ટકા

મુંબઇઃ NSE ખાતે 67.8 ટકા અને BSE ખાતે 36.4 ટકા સાથે પ્રથમ ક્રમે અમદાવાદઃ NSE ખાતે 11.4 ટકા અને BSE ખાતે 21.3 ટકા સાથે બીજા ક્રમે અમદાવાદઃ સામાન્ય રીતે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન કરવામાં મોખરે રહેલાં મુંબઇગરા- અમદાવાદીઓનો સિંહફાળો રહ્યો છે. પ્રાઇમરી માર્કેટ હોય કે સેકન્ડરી માર્કેટ આ બન્ને શહેરો રોકાણકારો- અને ટ્રેડર્સ સંખ્યાની…

Read More

અમદાવાદ સ્થિત Harsha Engineers રૂ. 755 કરોડનો IPO યોજશે

ગ્રે માર્કેટમાં રૂ. 150 બિનસત્તાવાર સબ્જેક્ટ ટૂ પ્રિમિયમ ચાલે છે કંપનીનો ઇશ્યૂ તા. 14 સપ્ટેમ્બરે ખુલશે અને તા. 16 સપ્ટેમ્બરે બંધ થશે IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી ગુજરાતની 5મી કંપનીનો IPO, તમામ IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ અમદાવાદઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની પાંચમી કંપની Harsha Engineers આગામી સપ્તાહે IPO લાવી રહી છે. IPO હેઠળ કંપની રૂ….

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17725- 17651, RESISTANCE 17841- 17882

ગુરુવારે માર્કેટમાં ગેપઅપ ઓપનિંગ સાથે નિફ્ટી 17692ના લેવલ સુધી પહોંચ્યો હતો. પાછળથી બાઉન્સબેકમાં 17800 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવા સાથે 17808 પોઇન્ટ થઇ ગયો હતો અને છેલ્લે 17800ની મહત્વની સપાટીએ બંધ રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટ ઓવરઓલ બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી નિફ્ટીએ ડિસેન્ડિંગ ચેનલની અપરબેન્ડ ઉપર બંધ આપ્યું છે. અચાનક ઉછાળાના…

Read More