PHONEPE LIMITEDએ SEBIમાં UDRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 27 જાન્યુઆરી: પેમેન્ટ સર્વિસીઝ, ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીઝ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ બનાવતી ટેક્નોલોજી કંપની Phonepe limitedએ સેબીમાં તેનું UDRHP-1 ફાઇલ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કંપની કન્ઝ્યુમર પેમેન્ટ્સ, મર્ચન્ટ પેમેન્ટ્સ અને લેન્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ બે નવા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે અને તે ઝડપથી વિસ્તરણ કરી રહ્યા…
