મારવાડી યુનિવર્સિટીમાં યુવા અને લોકશાહી પર રાષ્ટ્રીય મંથન

અમદાવાદ, 2 માર્ચ 2026: યુવાઓને લોકશાહી વ્યવસ્થાથી વધુ સક્રિય રીતે જોડવા અને પોલિસી મેકિંગમાં તેમની ભાગીદારી મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ સાથે મારવાડી યુનિવર્સિટીમાં બે દિવસીય ‘યુથ એન્ડ ડેમોક્રેસી કોન્ફરન્સ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ‘બ્રિજિંગ પાર્ટિસિપેશન એન્ડ પાવર’ થીમ પર યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશભરના નીતિ નિર્માતાઓ, વિદ્વાનો, સ્ટુડન્ટ લીડર્સ અને જાહેર પ્રતિનિધિઓ જોડાયા હતા….

Read More

મારવાડી યુનિવર્સિટીમાંથી PM મોદીનો સંદેશ

અમદાવાદ, 13 જાન્યુઆરી,2026: ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો પહેલો દિવસ મારવાડી યુનિવર્સિટી ખાતે શરૂ થયો. કાર્યક્રમ દરમિયાન ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 નવા સ્માર્ટ ઔદ્યોગિક એસ્ટેટ અને એક મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્યોગ-તૈયાર વર્કફોર્સને સમયની જરૂરિયાત ગણાવતા પ્રધાનમંત્રીએ રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ મજબૂત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ઇકોસિસ્ટમ અંગે વિશ્વાસ…

Read More