MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23521- 23302, રેઝિસ્ટન્સ 23860-23981

જો નિફ્ટી ૨૩,૬૦૦ (૨૦૦-દિવસના EMA)થી ઉપર રહે તો આગામી સત્રોમાં ૨૩,૯૦૦-૨૪,૦૦૦ના ઝોન તરફ તેજીની શક્યતા નકારી શકાય નહીં. જોકે, ૨૩,૫૫૦ તાત્કાલિક સપોર્ટ હોવાની શક્યતા છે, ત્યારબાદ ૨૩,૩૬૦ (૧૦ અથવા ૨૦-દિવસના EMA) આવે છે, જે એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ રહેશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું Stocks to watch :  PGElectroplast, AadhaarHousing, Tricom, MaxLife, SunPharma, DeltonCables, Titan, Whirlpool,…

Read More

Fund Houses Recommendations: EXIDE, MARUTI, INFOSYS, LICHOUSING, SBILIFE, HDFCLIFE, MAXLIFE, REC

અમદાવાદ, 9 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણો કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JP Morgan on Exide: Maintain Overweight on Company, raise target price at Rs 480 (Positive) MS on Maruti: Maintain Overweight on Company, raise target price at…

Read More