અમદાવાદ, 21 ડિસેમ્બરઃ શેરબજારની તેજીમાં આ વર્ષે પીએસયુ સ્ટોક્સમાં આકર્ષક સુધારો જોવા મળ્યો છે. જેમાં મઝાગોન ડોકે ચાલુ કેલેન્ડર વર્ષમાં ગઈકાલના બંધ સામે 157.81 ટકા રિટર્ન આપ્યું છે. આજે શેર વધુ 3.5 ટકા ઉછળ્યો હતો. જેની પાછળનું કારણ સંરક્ષણ મંત્રાલય સાથે છ નેક્સ્ટ-જનરેશન ઓફશોર પેટ્રોલ વેસેલ્સ (એનજીઓપીવી)ના નિર્માણ અને ડિલિવરીContinue Reading