માર્કેટ લેન્સઃ NIFTY માટે 22800 અને 24000 મહત્વના લેવલ્સ, સ્ટોપલોસ કે સાથ ચલો

જો Nifty નિર્ણાયક રીતે 23,100–23,070ના ઝોનને તોડે, તો તે 23,000ની સપાટીથી નીચે જઈ શકે છે. જોકે, આ ઝોનની ઉપર ટકી રહે, તો 23,400–23,500ના લેવલ્સ આગામી ટાર્ગેટ્સ બની શકે તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. STOCKS TO WATCH: Tempsens Instruments, Alembic Pharma, Highway Infrastructure, Mazagon Dock, G R Infra, Fortis Healthcare, Venus…

Read More

Mazagon Dock શેર 8% ઉછળ્યો

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ  PSU Mazagon Dock શેરના ભાવમાં 18 ઓક્ટોબરે 8 ટકાનો ઉછાળો આવ્યો હતો કારણ કે કંપનીએ 22 ઓક્ટોબર મંગળવારે તેની બોર્ડ મીટિંગમાં સ્ટોક વિભાજન અને વચગાળાના ડિવિડન્ડ પર વિચારણા કરવાની જાહેરાત કરી હતી. Mazagon Dock ના દરેક સ્ટોકની વર્તમાન ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને તે કંપનીના ઈતિહાસમાં પ્રથમ સ્ટોક સ્પ્લિટ પણ હશે. સ્ટોક…

Read More

સરકારની Mazagon Dock, IRFC, NFL, RCFમાં નાના હિસ્સા વેચાણની યોજના

અમદાવાદ, 28 જૂનઃ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા Mazagon Dock, IRFC, NFL, RCF સહિતની ખાતર અને સંરક્ષણ ક્ષેત્રની પસંદગીની સરકારી કંપનીઓમાં નાના હિસ્સાનું વેચાણ કરવાની યોજના ધરાવે છે. કેન્દ્ર FY25માં ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC), નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF)માં નાના હિસ્સાનું વેચાણ કરવાનું પણ…

Read More