Mercedes-Benz એ AMG CLE 53 4MATIC+ Coupé લોન્ચ કરી
અમદાવાદ, 4 સપ્ટેમ્બર: હાઇ-પર્ફોર્મન્સ લક્ઝરી કૂપે અત્યાધુનિક ટેક્નોલોજી, ટ્રેક-બ્રેડ એન્જિનિયરિંગ તેમજ ઇ-ક્લાસના સ્પેસ તથા સ્ટેટસ અને સી-ક્લાસની ચપળતા તથા સ્પોર્ટીનેસનો સમન્વય ધરાવે છે. AMG CLE 53 સાથે અમે આ પ્રદેશમાં લક્ઝરી પર્ફોર્મન્સ સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવામાં આગળ વધીએ છીએ. AMG CLE 53 નું લોન્ચ અને અત્યંત આતુરતાથી જેની પ્રતીક્ષા થઈ રહી છે તે ‘ડ્રીમ ડેઝ’ ફેસ્ટિવ…
