અમદાવાદ, 4 જાન્યુઆરીઃ સેન્સેક્સ છેલ્લા બે દિવસમાં 915 પોઈન્ટ તૂટ્યા બાદ આજે 490.97 પોઈન્ટના ઉછાળા સાથે તેજીએ કમબેક કર્યું છે. સ્મોલકેપ અને મીડકેપ સહિત 12 સેક્ટોરલ ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જેમાં સ્મોલકેપ પેકની 612 સ્ક્રિપ્સમાં ઉછાળા સાથે 449.42 પોઈન્ટ અને મીડકેપ 552.70 પોઈન્ટ વધ્યો હતો. એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ,Continue Reading