ટાટા કેમિકલ્સની મીઠાપુર ફેસિલિટીએ 2025-26માં 10 લાખ ટન સોડા એશનું ઉત્પાદન હાંસલ કર્યું
2026-03-31
મીઠાપુર, ગુજરાત, 31 માર્ચઃ ટાટા કેમિકલ્સ લિમિટેડે મહત્વનો ઓપરેશનલ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીની ગુજરાતમાં મીઠાપુર ખાતે આવેલી ફેસિલિટીએ નાણાંકીય વર્ષ 2025-26માં 1 મિલિયન ટન સોડા એશ ઉત્પાદનનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સીમાચિહ્ન ટીમોમાં સતત પ્રયાસો અને મજબૂત સહયોગ દર્શાવે છે, જેમાં ઓપરેશન્સ, મેઇન્ટેનન્સ, યુટિલિટીઝ, લોજિસ્ટિક્સ, પ્રોક્યોરમેન્ટ, ક્વોલિટી, સેફ્ટીContinue Reading
