ગ્રીનઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹251 કરોડનું ફંડ એકત્ર કર્યું
આશિષ કચોલિયાના નેતૃત્વમાં ₹130 કરોડનો નવો રાઉન્ડ પૂર્ણ નવા ફંડિંગ રાઉન્ડ બાદ કંપનીનું મૂલ્યાંકન ₹1,030 કરોડે પહોંચ્યું આલ્કેમી લોંગટર્મ વેન્ચર ફંડ, લશિત સંઘવી, સિદ્ધાર્થ સુંદર અય્યર અને નોવા ગ્લોબલ ઓપર્ચ્યુનિટી ફંડનું રોકાણ સાણંદ GIDC ખાતે 250 MW/વાર્ષિક ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન પ્લાન્ટ, R&D અને ₹2,000+ કરોડના ઓર્ડર પૂર્ણ કરવા માટે મૂડી વપરાશે અમદાવાદ, 20 ઓક્ટોબર…
