બેન્ચમાર્કઃ નિફ્ટી 500 ટીઆરઆઈ એનએફઓ ખૂલશે 22 નવેમ્બર એનએફઓ બંધ થશે 6 ડિસેમ્બર લઘુતમ રકમઃ રૂ. 100 અને રૂ. 1ના ગુણાંકમાં મુંબઈ, 22 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મોમેન્ટમ ફંડ રજૂ કર્યું છે જે મોમેન્ટમ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. મજબૂત ફ્રેમવર્ક માટે માળખાકીય અને મોડલ આધારિત અભિગમ સાથેContinue Reading