નવાં લિસ્ટેડ આસ્થા સ્પિન્ટેક્સમાં 5 ટકાની લોઅર સર્કિટ
અમદાવાદ, 9 જુલાઇઃ નવા લિસ્ટેડ થયેલા આસ્થા સ્પિન્ટેક્સના શેરમાં બુધવારે 5%ની લોઅર સર્કિટ વાગવા સાથે શેર રૂ. 123.19ની સપાટીએ બંધ રહ્યો હતો. એટલું જ નહિં રોકેલી મૂડીમાં પણ 10 ટકાનું ગાબડું પડેલું જોઇને આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોમાં ભારે નિરાશાનું વાતાવરણ સર્જાયું હતું. શેરની કિંમત IPO કિંમતથી લગભગ 10% નીચે જતી રહી છે. 8 જુલાઈ, 2026…
