અતિની ગતિ નહિઃ સોનામાં આસમાને આંબતા ભાવો વચ્ચે અક્ષય તૃતિયાના મુહુર્તમાં 50 ટકા જ ઘરાકી
અમદાવાદ, 22 એપ્રિલઃ અખાત્રીજ એટલે વણજોયું મુહુર્ત એવી કહેવત છે. પરંતુ જે રીતે ભાવો આસમાને આંબી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકો, રોકાણકારો અને ટ્રેડર્સે આ વર્ષે અક્ષય તૃતિયાના દિવસે સોનાની ખરીદીમાં સાવ 50 ટકા જ રસ દાખવ્યો છે. તો કેટલાંક રોકાણકારોએ પેપર ગોલ્ડ ખરીદીને સંતોષ માની લીધો છે. કારણકે તેમાંContinue Reading


