IPO Listing એક નજરે મુથુટ માઈક્રોફિન ઈશ્યૂ પ્રાઈસ 291 લિસ્ટિંગ 278 હાઈ   280.80 રિટર્ન  -3.50 ટકા સુરજ એસ્ટેટ ડેવલપર્સ ઈશ્યૂ પ્રાઈસ 360 લિસ્ટિંગ 343.80 હાઈ 254.35 રિટર્ન  1.56 ટકા અમદાવાદ, 26 ડિસેમ્બરઃ લોંગ વિકએન્ડ બાદ શરૂ થયેલા શેરબજારના સ્થિર માહોલ વચ્ચે આજે બે આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવી રોકાણકારોને હતાશ કર્યાContinue Reading