ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈનફ્લો બમણાથી વધુ રૂ. 8,637 કરોડ, SIP ઇન્વેસ્ટમેન્ટ ફ્લોમાં ઘટાડો

અમદાવાદ, 10 જુલાઇ: સ્મોલકેપ ફંડ્સમાં રેકોર્ડ ચોખ્ખા રોકાણને કારણે જૂનમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs) માં પ્રવાહ 167 ટકા વધીને રૂ. 8,637 કરોડ થયો છે. આ સતત 28મો મહિનો છે જ્યારે ઇક્વિટી પ્રવાહ સકારાત્મક રહ્યો છે. ઇક્વિટી ફંડ્સમાં નાણાપ્રવાહમાં ભારતીય બજારમાં માર્ચથી સારી રિકવરી જોવા મળી છે, જેમાં સેન્સેક્સ લગભગ 7 ટકા વધ્યો છે. જૂનમાં…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં મહિલા રોકાણકારોની સંખ્યા ડિસે.-22માં વધી 74.49 લાખે પહોંચી

અમદાવાદ, 14 એપ્રિલઃ છેલ્લાં ત્રણ વર્ષમાં પાનને આધારે મહિલા રોકાણકારોની સંખ્યા ડિસેમ્બર 2019ના 46,98,953થી વધીને ડિસેમ્બર 2022માં 74,49,306 થઇ છે. ડિસેમ્બર 2019થી તેમાં 27,50,353નો વધારો થયો છે. કોવિડના સમયમાં ટી30 અને બી30 શહેરો બંન્નેમાં મહિલા રોકાણકારોની સંખ્યામા તીવ્ર વધારો નોંધાયો છે. ટી30 શહેરોમાં મહિલા રોકાણકારોનો આધાર ડિસેમ્બર 2019ના 27,94,094થી વધીને ડિસેમ્બર 2022માં 41,66,737 થયો છે….

Read More

88%થી વધુ ઇક્વિટી લાર્જ-કેપ ફન્ડ્સનો 2022માં બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ

76.9 ટકા ભારતીય ELSS ફન્ડ્સની ઇન્ડેક્સ કરતાં નબળી કામગીરી મુંબઇ, 11 એપ્રિલ: S&P ઇન્ડાઇસિસ વર્સેસ એક્ટિવ ફન્ડ્સ (SPIVA) ઇન્ડિયા સ્કોરકાર્ડ અનુસાર મોટાં ભાગનાં ભારતીય લાર્જ-કેપ ઇક્વિટી ફન્ડોનો દેખાવ બેન્ચમાર્ક કરતાં નીચો રહ્યો હતો.  સારી 88 ટકા એક્ટિવલી મેનેજ્ડ ફન્ડ્સે S&P BSE 100ની સરખામણીમાં નબળો દેખાવ કર્યો હતો. આ જ સમયગાળામાં ભારતીય ઇક્વિટી મિડ-સ્મોલ કેપ ફન્ડ્સ…

Read More

ડેટ MF પર ઇન્ડેક્સેશનનો લાભ મળશે નહીઃ AXIS મ્યુ. ફંડ

અમદાવાદ, 25 માર્ચઃ 1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી ખરીદવામાં આવેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર (જેમાં સ્થાનિક કંપનીઓના ઇક્વિટી શેરમાં 35 ટકાથી વધુ રોકાણ કરવામાં આવતું નથી) લાગુ કર દરો પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન તરીકે કર લાગશે. એટલે કે, ડેટ ફંડ્સ, ઇન્ટરનેશનલ ફંડ્સ અને ગોલ્ડ ફંડ્સમાંથી કેપિટલ ગેઇન્સ, તેમની હોલ્ડિંગ અવધિને ધ્યાનમાં લીધા વિના,…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓ માટે ખાસ હોટલાઇન શરૂ કરી

અમદાવાદ, 17 માર્ચ : DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓને રોકાણ વિશે વધુ માહિતી મેળવવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ હોટલાઇન શરૂ કરી છે. મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે વિચારે છે અને પૈસા પ્રત્યેના તેમના વલણ અને તેમના આત્મવિશ્વાસના સ્તરના આધારે તેમને વધુ વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સંશોધન એજન્સી પાર્ટનર YouGov સાથે હાથ ધરવામાં આવેલ,…

Read More

Mutual Fund: ઈક્વિટી સ્કીમ્સ, SIPમાં રોકાણ 9 માસની ટોચે

અમદાવાદ, 10 માર્ચઃ શેરબજારોની વોલેટિલિટી વચ્ચે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધારી રહ્યા છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરી દરમિયાન રૂ. 15685 કરોડના રોકાણ નોંધાયું હતું. જે છેલ્લા નવ માસની ટોચ દર્શાવે છે. જાન્યુઆરીમાં રૂ. 12546 કરોડ અને ડિસેમ્બર,2022માં રૂ. 7303 કરોડનું રોકાણ ઈક્વિટી સ્કીમ્સમાં નોંધાયું હતું. ઈક્વિટી સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ છેલ્લા 24 મહિનાથી સતત…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની AUM નવેમ્બરમાં રૂ. 40 લાખ કરોડની ટોચે, ઈક્વિટી રોકાણ 76 ટકા ઘટ્યું

નવી દિલ્હી: ભારતીય શેરબજારોની વોલેટિલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધતુ રહ્યું છે. નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની AUM પ્રથમ વખત રૂ. 40 લાખ કરોડની નવી ટોચે પહોંચી ગઇ છે. જો કે, માર્કેટની તેજી વચ્ચે ઈક્વિટીમાંથી રોકાણ પાછું ખેંચાયું હતું. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ઓક્ટોબરની તુલનાએ 76 ટકા ઘટી 2258 કરોડ નોંધાયુ હતું. જેની પાછળનું કારણ…

Read More

IIFL મ્યુચ્યુઅલ ફંડનો ટેક્સ સેવર ઇન્ડેક્સ ફંડનો NFO લોન્ચ

મુંબઈ: IIFL મ્યુચ્યુઅલ ફંડે ભારતના પ્રથમ ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ માટે ‘IIFL ઇએલએસએસ નિફ્ટી 50 ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ’ની નવી ફંડ ઓફર (NFO)ની જાહેરાત કરી છે. NFO 1 ડિસેમ્બરે ખુલ્યો છે અને 21 ડિસેમ્બરે બંધ થશે. સ્કીમ 2 જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ફરી ખુલશે અને ચાલુ કામગીરીના ધોરણે રિડેમ્પ્શન થઈ શકશે. સ્કીમ 80સી હેઠળ કરવેરાની બચત…

Read More