મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP AUM ફેબ્રુઆરીના રૂ. 6.75 લાખ કરોડથી વધી માર્ચમાં રૂ. 6.83 લાખ કરોડે પહોંચી
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં2022-23માં રૂ. 200,000 કરોડથી વધુનો નેટ ઇનફ્લો નોંધાયો અમદાવાદ, 14 એપ્રિલઃ કોવિડ પછી દેશમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી ઇન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઇ હોવાનું એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડાઓ દર્શાવે છે. માર્ચ માસ માટેના આંકડાઓ જાહેર કરતાં એમ્ફી જણાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની નેટ AUM રૂ. 39,42,031 કરોડ હતી, જ્યારેકે AUM…
