માર્કેટ ગુડમોર્નિંગ, ઇન્ટ્રા-ડે વોચઃ ગોદરેજ પ્રોપર્ટી, L&T ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, ITC, નેશનલ એલ્યુમિનિયમ
2023-08-29
અમદાવાદ, 29 ઓગસ્ટઃ સોમવારે સેન્સેક્સે 110 પોઇન્ટના સુધારા સાથે 64996 પોઇન્ટ અને નિફ્ટીએ 40 પોઇન્ટના સુધારા સાથે 19306 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ 19249- 19300ની વચ્ચેની રેન્જ નોંધાવ્યા બાદ સ્પીનિંગ ટોપ દોજી કેન્ડલસ્ટીક પેટર્ન ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. 19250 મહત્વની સપાટી રહેવા સાથે નિફ્ટી જોContinue Reading

