અમદાવાદ, 29 ઓગસ્ટઃ સોમવારે સેન્સેક્સે 110 પોઇન્ટના સુધારા સાથે 64996 પોઇન્ટ અને નિફ્ટીએ 40 પોઇન્ટના સુધારા સાથે 19306 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ 19249- 19300ની વચ્ચેની રેન્જ નોંધાવ્યા બાદ સ્પીનિંગ ટોપ દોજી કેન્ડલસ્ટીક પેટર્ન ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. 19250 મહત્વની સપાટી રહેવા સાથે નિફ્ટી જો આ સપાટી તોડે તો નીચામાં 19000 જઇ શકે. લાંબા સુધારાની શક્યતા 19400 ક્રોસ થયા બાદ જ નક્કી થઇ શકે તેને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)