રુષિલ ડેકોર રૂ. 60 કરોડના રોકાણ સાથે ગુજરાતમાં નવો લેમિનેટ શીટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે
2023-01-24
નવો પ્લાન્ટ યુરોપ, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત 42 દેશો અને સ્થાનિક બજારોને પ્રોડક્ટ્સ પૂરી પાડશે અમદાવાદ: અગ્રણી ઈન્ટીરીયર પ્રોડક્ટ્સ ઉત્પાદક રુષિલ ડેકોર લિમિટેડ રૂ. 60 કરોડના અંદાજિત મૂડીરોકાણ સાથે ગુજરાતમાં નવો લેમિનેટ શીટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટ વાર્ષિક 12 લાખ શીટ્સની એકંદર સ્થાપિત ક્ષમતા ધરાવતા સુશોભનContinue Reading

