પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે યોજાશે 4 SME IPO, મેઇનબોર્ડમાં IPOનો શૂન્યાવકાશ

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ બજેટ સેશન વેકેશન પૂર્ણાહૂતિ બાદ પ્રાઇમરી માર્કેટ ફરી સક્રીય થઇ રહ્યું છે. આ સપ્તાહે ચાર આઇપીઓ એસએમઇ સેગ્મેન્ટમાં પ્રવેશી રહ્યા છે. તે પૈકી NFP સંપૂર્ણ ફૂડ્સ, બ્રાન્ડમેન રિટેલ અને ગ્રોવર જ્વેલ્સના IPO 4 ફેબ્રુઆરીએ ખુલશે. બાયોપોલ કેમિકલ્સ 6 ફેબ્રુઆરીએ ખુલશે. જ્યારે મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં આઇપીઓનો શૂન્યાવકાશ રહેશે. NFP સંપૂર્ણ ફૂડ્સઃ 44.6 લાખ શેરના…

Read More

પ્રાઇમરી માર્કેટ ઝોનઃ 11 નવા લિસ્ટિંગ થશે પરંતુ આ સપ્તાહે નાતાલ વેકેશન મૂડ એક માત્ર IPI યોજાશે

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં નાતાલ વેકેશનનાી ઉજવણીના મૂડ વચ્ચે સુસ્તીના વાદળો છવાયા હોય તેમ આ સપ્તાહે એકમાત્ર IPOની તે પણ એસએમઇ પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી જોવા મળી રહી છે. જોકે, સેકન્ડરી માર્કેટમાં 11 નવા આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. તેની ઉપર રોકાણકારોની નજર રહેશે. એસએમઇ પ્લેટફોર્મ ઉપર યોજાશે એકમાત્ર આઇપીઓ મોર્ડનડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરઃ…

Read More

PRIMARY MARKET ZONE:  આ સપ્તાહે 5 IPOની એન્ટ્રી, ઓક્ટોબરમાં કંપનીઓએ રૂ. 45000 કરોડથી વધુ એકત્ર કર્યા

ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં 10 IPO  આવ્યા, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી રૂ. 35,791 કરોડના 7 આઇપીઓ અમદાવાદ, 27 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટમાં છેલ્લા બે સપ્તાહના દિવાળી વેકેશન પછી ફરી નવા વિક્રમ સંવત 2082નો ધમધમાટ શરૂ થવા જઇ રહ્યો છે. તા. 27 ઓક્ટોબરથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન 5 આઇપીઓ યોજાઇ રહ્યા છે. ઓર્કલા ઇન્ડિયાઃ નોર્વેના પેરેન્ટ-સમર્થિત ઓર્કલા ઇન્ડિયાનો…

Read More

25 મેઇનબોર્ડ IPOએ સપ્ટેમ્બરમાં 13000 કરોડ એકત્ર કર્યા પરંતુ મોટાભાગના લિસ્ટિંગમાં નિરાશા

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર મહિનો ભારતીય પ્રાઇમરી માર્કેટ માટે ત્રણ દાયકામાં સૌથી વ્યસ્ત મહિનો હતો, જેમાં 25થી વધુ કંપનીઓએ મેઇનબોર્ડ IPO દ્વારા રૂ. 13,૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા. છતાં, મોટાભાગની લિસ્ટિંગ ડેબ્યૂ પર રિટર્ન આપવામાં નિષ્ફળ ગયા હોવાનું જોવા મળ્યું છે. આવેલા 17 IPOમાંથી, આઠ તેમના ઇશ્યૂ ભાવથી નીચે લિસ્ટેડ થયા, જ્યારે અન્ય 8 IPOમાં…

Read More

IPO એક્શન એટ એ ગ્લાન્સ: આ સપ્તાહે 2 SME IPO, મેઇનબોર્ડમાં એથરના લિસ્ટિંગ ઉપર નજર

અમદાવાદ, 5 મેઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં આઇપીઓના શૂન્યાવકાશ સાથે આ સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર બે આઇપીઓ આવી રહ્યા છે. સેકન્ડરી માર્કેટમાં સુધારાનો સળવળાટ છતાં પ્રાઇમરી માર્કેટમાં ખાસ કરીને મેઇનબોર્ડમાં કોઇ હલચલ જોવા મળી રહી નથી. જોકે, સંખ્યાબંધ કંપનીઓએ સેબી સમક્ષ આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યા છે. તે જોતાં ઘણી કંપનીઓ IPO લોન્ચ માટે તૈયાર…

Read More

PRIMARY MARKET MONITOR: મેઇનબોર્ડ સેગમેન્માં IPOનો શૂન્યાવકાશ, SMEમાં 4 IPO

અમદાવાદ, 24 માર્ચઃ મેઇનબોર્ડ સેગમેન્ટમાં પ્રવૃત્તિ એક મહિનાથી વધુ સમયથી કોઈ નવો IPO લોન્ચ ન થઇ નથી રહ્યો. રોકાણકારો, પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ અવઢવામાં છે. પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ વિચારે છે કે આઇપીઓ ભરાશે કે નહિં અને રોકાણકારો વિચારે છે કે, આવા માહોલમાં આઇપીઓ ભરાય કે નહિં. જોકે, આ સપ્તાહે SME ચાર નવી કંપનીઓ આઇપીઓ…

Read More

પ્રાઇમરી માર્કેટમાં પણ મંદીના ઓછાયા, મેઇનબોર્ડમાં એકપણ IPO નહિં, SMEમાં પણ સ્પીડ ધીમી પડી

અમદાવાદ, 3 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં શરૂ થયેલાં મંદીના વાવાઝોડાએ પ્રાઇમરી માર્કેટને પણ એટલું જ ધમરોળ્યું છે. ખાસ કરીને મેઇનબોર્ડમાં છેલ્લા બે સપ્તાહથી આઇપીઓનો શૂન્યાવકાશ સર્જાયો છે. એટલુંજ નહિં લિસ્ટેડ મોટાભાગના આઇપીઓમાં નેગેટિવ રિટર્નની શરૂઆત થઇ ચૂકી છે. તેના કારણે ભજિયા ખાનારાઓ ખૂશ છે અને ઇન્વેસ્ટર્સ મોં વકાસીને મિનિમમ રિટર્નની રાહ જોવા લાગ્યા છે. મંદીથી ચાલતા…

Read More

આ સપ્તાહે 9 નવા IPO મેદાનમાં, 6 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે Ajax Engineering, hexaware technologiesના આકર્ષક આઇપીઓ સહિત 9 આઇપીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. સામે 6 નવાં આઇપીઓનું લિસ્ટિંગ થવા જઇ રહ્યું છે. આગામી સપ્તાહે યોજનારા 3 મેઇનબોર્ડ આઇપીઓ એક નજરે Ajax Engineering Ajax Engineering એ પ્રથમ પ્રારંભિક શેર વેચાણ હશે જે 10 ફેબ્રુઆરીએ ખુલશે અને 12 ફેબ્રુઆરીએ બંધ…

Read More