NSE એકેડમીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ સાથે ભાગીદારી કરી
2025-04-09
મુંબઇ, 9 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NSE એકેડમી લિમિટેડ (એનએએલ)એ ભારત સરકારના એમએસએમઇ મંત્રાલયના સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (ni-msme)ની સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ એમએસએમઇ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ ક્ષેત્રમાં અગ્રણી સંસ્થાન છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઉભરતાં ઉદ્યોગContinue Reading

