Sensex ઇન્ટ્રા-ડે 66000 ક્રોસ, છેલ્લે 19559 પોઇન્ટ બંધ

નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 19550 પોઇન્ટની સપાટી ક્રોસ વિગત સેન્સેક્સ નિફ્ટી રિલાયન્સ બુધવારે બંધ 65394 19384 2766 ખુલી 65394 19495 2781 વધી 66064 19567 2800 ઘટી 65452 19386 2738 બંધ 65559 19414 2743 +/- +164.99 29.45 -23.05 +/- 0.25% +0.15% -0.83% અમદાવાદ, 13 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં મે માસથી શરૂ થયેલી સુધારા કમ તેજીની ચાલમાં…

Read More

SMALL- MIDCAP, FMCG, CD, CG, ઓટો અને ફાઇ. સર્વિસ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ

સેન્સેક્સ 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી 734 પોઇન્ટ છેટો બીએસઇઃ 194 સક્રીપ્સ 52 વીક હાઇ, 20 સ્ક્રીપ્સ વર્ષની બોટમ ઉપર અમદાવાદ, 8 જૂનઃ ભારતીય શેરબજારો ફરી એકવાર નવો ઇતિહાસ રચવા સજ્જ બન્યા છે. ગુરુવારે ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહેવા છતાં SMALL- MIDCAP, FMCG, CD, CG, ઓટો અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ ઇન્ટ્રા- ડે ટ્રેડ દરમિયાન ઓલટાઇમ…

Read More

GPIL, હિન્દાલકો, HCL ટેક, ICICI બેન્ક ઉપર રાખો વોચ

અમદાવાદ, 8 જૂનઃ સેન્સેક્સ 63000 અને નિફ્ટી 18700ની ડ્રીમ સપાટી ક્રોસ કરી ચૂક્યા છે. એફઆઇઆઇ અને ડીઆઇઆઇ ફૂલ ફોર્મમાં ખરીદી કરી રહ્યા છે. ચોમાસું મોડું પણ સારું રહેવાના આશાવાદની સાથે સાથે આરબીઆઇ રેટમાં વધારો નહિં કરે તેવી ધારણા સાથે માર્કેટ્સ ફુલગુલાબી તેજીના રંગે રંગાઇ ચૂક્યા છે. જો અને તોની સ્થિતિ વચ્ચે એવી ધારણા રાખી શકાય…

Read More

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18546- 18493, રેઝિસ્ટન્સ 18637- 18676, ULTRATECH, ABFRL, DRREDDY ખરીદવા સલાહ

અમદાવાદ, 7 જૂનઃ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ભારતીય શેરબજારો ધીરે ધીરે સંગીન સુધારાની જમાવટ કરી રહ્યા છે. મંગળવારે વોલેટિલિટી સાંકડી રહેવા છતાં નિફ્ટી-50 5 પોઇન્ટના સુધારા સાથે 16599 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સથી એક પોઇન્ટ છેટો રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18500- 18450 મહત્વની ટેકાની સપાટીઓ રહી છે. તેની ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડથી…

Read More

Fund Houses Recommendations: Buy Honeywell, bharti airtel, jubilant food

બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને…

Read More

મે માસના 10માંથી 6 ટ્રેડિંગ સેશનમાં સુધારોઃ સેન્સેક્સ 1234 પોઇન્ટ ઉછળ્યો, સેન્સેક્સ તેની 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી હવે માત્ર 1237 પોઇન્ટ છેટો

અમદાવાદ, 15 મેઃ સેલ ઇન મે એડ ગો અવે કહેવત અમેરીકન શેરબજારોને લાગુ પડે તેવી સ્થિતિ ભારતીય શેરબજારોમાં જોવા મળી છે. મે માસના 10 ટ્રેડિંગ સેશન્સમાંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં, મે માસમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 1234 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 62300 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કરી ચૂક્યો છે. તે જોતાં…

Read More