CORPORATE/ BUSINESS NEWS
નિહોન કોહડેન (મેટ સિટી) હરિયાણા ખાતે સૌથી મોટી ઉત્પાદન સુવિધા સ્થાપશે ગુરુગ્રામ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી), હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. MET સિટી જાપાન ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ (JIT) છે અને તેની સંકલિત ઔદ્યોગિક ટાઉનશિપમાં ચાર અગ્રણી જાપાનીઝ કંપનીઓ ધરાવે છે. નિહોન…
