‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા જાગૃકતાનો પ્રસાર કર્યો

અમદાવાદ, 19મે : રિન્યૂએબલ એનર્જી અંગે જાગૃકતામાં વધારો કરવાના દેશવ્યાપી અભિયાનને આગળ ધપાવતા અવાદા ગ્રૂપની ફ્લેગશીપ પહેલ ‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી હતી. 17.7થી વધુ GWp રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવતી કંપનીએ નાગરિકો, સમુદાયો અને સ્થાનિક હીતધારકોને સસ્ટેનેબલ એનર્જી અને પર્યાવરણ પ્રત્યે જાગૃક જીવનશૈલી અંગે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો છે. નોઇડાથી 8 મે, 2026ના રોજ…

Read More

બિહારમાં ગ્રામિણોની આંખની સંભાળ માટે રુ.૧૫૦ કરોડના ખર્ચે ગૌતમ અદાણીની પહેલનો આરંભ

મસ્તીચક (બિહાર), 18 મે ૨૦૨૬: અદાણી ગ્રુપના ચેરમેન  ગૌતમ અદાણીએ ​​”સેવા હી સાધના હૈ” ની તેમની પરિકલ્પના પર આધારિત રુ.૧૫૦ કરોડના વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ ૭૦ કિલોમીટર દૂર મસ્તીચકમાં  શિલાન્યાસ પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પહેલના ભાગરુપે દર વર્ષે ૩.૩ લાખ આંખની શસ્ત્રક્રિયાની  ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આંખની સંભાળ ઇકોસિસ્ટમ…

Read More

હેસ્ટર બાયો સાયન્સિસનો વર્ષ 2026માં નેટ પ્રોફિટ 99% વધી રૂ. 57.48 કરોડ

કંપની બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 11 ના ડિવિડન્ડની ભલામણ કરી છે. વર્ષ 2026 માં આવક વાર્ષિક ધોરણે 7% વધીને રૂ. 332.60 કરોડ થઈ અમદાવાદ, 16 મે, 2026 : ભારતની અગ્રણી વેક્સિન અને હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે, માર્ચ 2026 માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 57.48 કરોડનો કન્સોલિડેટેડ…

Read More

પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા

અમદાવાદ, 15 મેઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ રૂપિયા 3.14 પ્રતિલીટર મોંઘું થઈને ₹97.77 સુધી પહોંચી ગયું છે. જ્યારે ડીઝલમાં રૂપિયા 3.11 પ્રતિલીટર વધીને ₹90.67 થઈ ગયું છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલનો નવો ભાવ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.29 રૂપિયા પ્રતિ લીટર હતો. જે હવે 97.49 રૂપિયા પ્રતિ લીટર થઈ…

Read More

અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં રૂ.1-2નો વધારો

અમદાવાદ, 14 મેઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેમના દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો મુખ્ય વેરિએન્ટ/પેકમાં તારીખ ૧૪ મે  ૨૦૨૬ થી સમગ્ર ભારતમાં અમલમાં મૂક્યું છે. આ ભાવ વધારો મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૨.૫-૩.૫% નો વધારો સૂચિત કરે…

Read More

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.124 નરમ, ચાંદીનો વાયદો રૂ.4414 તેજ

મુંબઈ, 11 મેઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.221044.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31954.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.189090.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 36997 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3532.27 કરોડનું…

Read More

અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ: વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ

અમદાવાદ, 11 મેઃ ભારતના લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રે અગ્રેસર અદાણી લોજિસ્ટિક્સે ગુજરાતના વિરોચનનગર ખાતે આવેલા તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) માં સેવાનું વિસ્તરણ કરીને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. આ વિસ્તરણ સાથે કંપની ખાસ તૈયાર કરેલા ‘ડોમેસ્ટિક ડ્વાર્ફ કન્ટેનર’ થકી માલસામાન પરિવહનને વધુ ઝડપી અને સરળ બનાવશે. અદાણી લોજિસ્ટિક્સનું આ પગલું…

Read More

MCX DAILY REPORT: સોનાનો વાયદો રૂ.459 અને ચાંદીનો વાયદો રૂ.3820 વધ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.189871.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28909.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.160962.11 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3646.87 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17673.30 કરોડનાં…

Read More