HDFC બેંક પરિવર્તન વર્ષ 2025 સુધીમાં 1,000 ગામોને સ્વચ્છ, પનુઃપ્રાપ્ય ઊર્જા સમાધાનો પૂરાં પાડશે

અમદાવાદ, 22 એપ્રિલ: સમગ્ર વિશ્વમાં અર્થ ડે 2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતના 1,000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં…

Read More

નિફ્ટીની ટોચની 100 કંપનીઓમાં વેદાંતા સૌથી મોટી વેલ્થ ક્રિએટર બની

મુંબઇ, 22 એપ્રિલઃ વેદાંતા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025 87 ટકાનું ટોટલ શેરહોલ્ડર રિટર્ન (ટીએસઆર) આપ્યું છે જેનાથી શેરધારકો માટે નોંધપાત્ર પ્રમાણમાં સંપત્તિનું સર્જન થયું છે. નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 કંપનીઓમાં આ સૌથી વધુ વળતર છે. ટોચની પાંચ અન્ય કંપનીઓમાં ફાર્મા ક્ષેત્રની અગ્રણી ડિવિઝ લેબોરેટરીઝ 69 ટકા, બજાજ હોલ્ડિંગ્સ 52 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 51…

Read More

૪૭% B30 રોકાણકારો ફક્ત એક જ MF યોજનામાં રોકાણ કરે છે

મુંબઇ, 21 એપ્રિલઃ જાન્યુઆરી 2025 સુધીમાં કુલ B30 MF રોકાણકારોમાંથી 47% રોકાણકારોએ ફક્ત એક જ યોજનામાં રોકાણ કર્યું છે.CAMS અને CII (ભારતીય ઉદ્યોગ સંઘ) દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, B30 શહેરોમાં કુલ 2.08 કરોડ રોકાણકારોમાંથી 98 લાખ રોકાણકારોએ ફક્ત એક જ યોજનામાં રોકાણ કર્યું છે. વધુમાં, 42 લાખ અથવા 20% રોકાણકારો બે યોજનાઓમાં રોકાણ…

Read More

જાન્યુઆરી-એપ્રિલ દરમિયાન લિસ્ટેડ 58 SME IPO પૈકી 33માં નેગેટિવ રિટર્ન

58 આઇપીઓના ઘોડાપૂર વચ્ચે 33 આઇપીઓમાં રોકાણકારોની મૂડી તણાઇ રહી છે. જ્યારે 25 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન છૂટી રહ્યું છે. 5 આઇપીઓમાં 10થી 100 ટકાની વચ્ચે રિટર્ન 6 આઇપીઓમાં 25-50 ટકા વચ્ચે રિટર્ન મળી રહ્યું છે. અમદાવાદ, 20 એપ્રિલઃ મેઇનબોર્ડ આઇપીઓમાં જોવા મળેલી મંદીની અસર એસએમઇ આઇપીઓ પ્લેટફોર્મ ઉપર માત્ર લિસ્ટિંગની દ્રષ્ટિએ નેગેટિવ રહી હોવાનું જોવા…

Read More

કેલેન્ડર 2025માં એપ્રિલ સુધીમાં માત્ર 11 IPOની એન્ટ્રી, 6માં નેગેટિવ રિટર્ન

પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશેલા 11 આઇપીઓના લેખા- જોખાં એક નજરે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના આઇપીઓમાં 25 ટકા આસપાસનું સૌથી મોટું ગાબડું Quadrant Future Tekના આઇપીઓમાં 78 ટકા આસપાસ રિટર્ન છૂટી રહ્યું છે માર્ચ-એપ્રિલ દરમિયાન હજુ સુધી એકપણ આઇપીઓએ પ્રવેશવાની હિંમત કરી નથી અમદાવાદ, 20 એપ્રિલઃ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત સારી રહી, પરંતુ પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં સેકન્ડરી…

Read More

NSEમાં FY25 દરમિયાન ઉમેરાયેલા 84 લાખ નવા એકાઉન્ટમાં ગ્રોનો 40% ફાળો

મુંબઇ, 19 એપ્રિલઃ ગ્રો નાણાંકીય વર્ષ 2025માં ભારતમાં સૌથી ઝડપથી વિકસતું રિટેલ બ્રોકિંગ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે. કંપનીએ સ્થિર ગતિએ ગયા વર્ષની સરખામણીએ તેનો બજાર હિસ્સો અને ગયા વર્ષની સરખામણીએ ક્લાયન્ટ બેઝ વિસ્તાર્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેટા મુજબ ગ્રોનો એક્ટિવ ક્લાયન્ટ બેઝ માર્ચ 2024માં 9.5 મિલિયનથી વધીને ફેબ્રુઆરી 2025માં 13.01 મિલિયન થયો…

Read More

સુઝલોને સનસ્યોર એનર્જી તરફથી 100.8 મેગાવોટનો વિન્ડ ઓર્ડર મેળવ્યો

પુણે, 19 એપ્રિલ: સુઝલોને સનસ્યોર એનર્જી પાસેથી 100.8 MW EPCનો પવન ઉર્જાનો ઓર્ડર મેળવ્યો છે, જે પવન ઉર્જામાં કંપનીનો પ્રથમ પ્રવેશ છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના જાથ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવશે. આ કરાર હેઠળ સુઝલોન, હાઇબ્રિડ લેટીસ ટાવર્સ (HLT) સાથેના 48 અત્યાધુનિક S120 વિન્ડ ટર્બાઇન જનરેટર (WTGs) પૂરા પાડશે, જેમની દરેકની ક્ષમતા 2.1 મેગાવોટ છે. આ…

Read More