ટોન્બો ઇમેજિંગે પ્રી-IPO રાઉન્ડમાં 175 કરોડ એકત્રિત કર્યા
નવી દિલ્હી, 7 એપ્રિલઃ વ્યૂહાત્મક ડિફેન્સ ટેક્નોલોજીસમાં વિશ્વભરમાં અગ્રણી ટોમ્બો ઇમેજિંગે ફ્લોરિન્ટ્રી એડવાઇઝર્સ, ટેનાસિટી વેન્ચર્સ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. 175 કરોડ મેળવીને તેનો સિરીઝ ડી પ્રી-આઇપીઓ ફંડિંગ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ રોકાણ આગામી પેઢીના ઇન્ફ્રારેડ સેન્સર્સને વિકસાવવા, આધુનિક યુદ્ધક્ષેત્રના જોખમોનો સામનો કરવા માટે હાઇ-પાવર માઇક્રોવેવ ટેક્નોલોજીસને કોમર્શિયલી લાગુ કરવા અને…
