વેલસ્પન લિવિંગે 2024માં ટેક્સટાઇલ, એપેરલ- લક્ઝરી ગુડ્સ કેટેગરીમાં સર્વોચ્ચ ESG રેટિંગ પ્રાપ્ત કર્યું

મુંબઈ, 20 ફેબ્રુઆરી: હોમ ટેક્સટાઇલમાં વૈશ્વિક અગ્રણી વેલસ્પન લિવિંગ લિમિટેડ (WLL) એ ટકાઉપણું (સસ્ટેનેબિલિટી)માં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, 2024 S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (CSA) માં કુલ 83 ESG (એન્વાયર્નમેન્ટલ, સોસિયલ, અને ગવર્નન્સ) નો સ્કોર મેળવ્યો છે. આ માન્યતા ટેક્સટાઇલ, એપેરલ અને લક્ઝરી ગુડ્સ કેટેગરીમાં ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે WLL…

Read More

વૈશાલી ફાર્માએ કેસર ફાર્મામાં 51% હિસ્સો સંપાદિત કર્યો

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ હસ્તાંતરણ સાથે વૈશાલી ફાર્મા ડબલ્યુએચઓ-જીએમપી તથા બીજી આંતરરાષ્ટ્રીય નિયામકીય માર્ગદર્શિકાઓનું પાલન કરતી ઉત્પાદન સુવિધા પ્રાપ્ત કરશે. ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજીરિયા, કેન્યા, યુગાન્ડા, કોંગો, ઘાના, મડાગાસ્કર, રવાન્ડા, એંગોલા, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, મ્યાંમાર,…

Read More

સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડે ઈન્દોરમાં રૂ. 6 કરોડમાં 57,500 ચો.મી. જમીન હસ્તગત કરી

સુરત, 18 ફેબ્રુઆરી:  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને ALC પેનલ્સના ઉત્પાદક સ્ટારબીગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડે મધ્યપ્રદેશના ઇન્દોરમાં AAC બ્લોક્સ માટે ગ્રીન ફિલ્ડ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જમીન સંપાદન કરી છે. કંપનીએ AAC બ્લોકના વ્યવસાયના વિસ્તરણના હેતુથી મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં અંદાજે 57,500 ચો.મી.ની જમીન ખરીદી છે. આ જમીનની કુલ અંદાજિત કિમત રૂ. 6 કરોડ…

Read More

બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ગુજરાતની 36 કંપની સામેલ

2024માં બર્ગન્ડી પ્રાઈવેટ હૂરૂન ઈન્ડિયામાં 36 કંપની ગુજરાતની, સંખ્યા ગતવર્ષની તુલનાએ પાંચ વધી ગુજરાતની આ કંપનીઓની કુલ વેલ્યૂ રૂ. 20.2 લાખ કરોડ, જે 2021થી 13 ડિસેમ્બર, 2024 સુધીમાં રૂ. 4.9 લાખ કરોડ (37 ટકા) વધી ટોચની ત્રણ કંપનીઓઃ રૂ. 2.8 લાખ કરોડની વેલ્યૂ સાથે અદાણી એન્ટરપ્રાઈઝિસ ગુજરાતની ટોચની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન…

Read More

કેબીસી ગ્લોબલની 1:1 બોનસ શેરને મંજૂરી

નાસિક, 18 ફેબ્રુઆરી: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી નાસિક સ્થિત કેબીસી ગ્લોબલ લિમિટેડ (BSE – 541161)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 15 ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં 1:1ના રેશિયોમાં (રૂ. 1ના પ્રત્યેક એક સંપૂર્ણ ઇક્વિટી શેર માટે એક બોનસ ઇક્વિટી શેર) બોનસને મંજૂરી આપી છે, જે કંપનીના શેરહોલ્ડરોની મંજૂરીને આધિન છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અધિકૃત મૂડી…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 22997, -29.0 points/ -0.13% (Adjusted)

MUMBAI, 18 FEBRUARY: Asian markets opened with mixed note and consolidation has seen post sizable up move that seen during the last week. U.S. equity index futures are trading in the green zone with investors remaining on edge over the prospect of more trade tariffs and interest rates remaining high for longer. The dollar index…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શને Q3FY25માં રૂ. 56.82 કરોડની આવક નોંધાવી

સુરત, 18 ફેબ્રુઆરી: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2025માં ડિસેમ્બર 2024માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઓપરેશન્સમાંથી રૂ. 56.82 કરોડની આવક નોંધાવી છે, જે સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા ત્રિમાસિકગાળાના રૂ. 51.66 કરોડની ઓપરેશનલ આવકની તુલનામાં 10% Q-o-Qનો વધારો દર્શાવે છે. Q3FY25 માટે EBITDA રૂ. 6.11 કરોડ (EBITDA માર્જિન 10.8%) રહ્યો હતું. Q3FY25 માટે ચોખ્ખો નફો…

Read More

BPCLએ ગુજરાત પોર્ટ પર પ્રોપેન અને બ્યુટેનની ખરીદી માટે ઇક્વિનોર ઇન્ડિયા સાથે કરાર કર્યો

અમદાવાદ, 17 ફેબ્રુઆરી: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ ઇક્વિનોર ઇન્ડિયા પ્રાઇવેટ લિ. (Equinor India Pvt Ltd), જે ઇક્વિનોર ASAની 100% સહયોગી કંપની છે, સાથે એક વાર્ષિક કરાર કર્યો છે, જે પ્રોપેન અને બ્યુટેન ખરીદી માટે એક વર્ષની અવધિ માટે છે. આ કરાર એ આ મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ ફીડસ્ટોક્સની વિશ્વસનીય પુરવઠા સુનિશ્ચિત કરે છે, જે સ્પર્ધાત્મક…

Read More