BROKERS CHOICE: ITC, BHARTIAIRTEL, KALYANJEWEL, ZYDUSLIFE, GAIL, MAHINDRA, EICHER, RELIANCE, GRAVITA, LARSEN, PAYTM

AHMEDABAD, 8 JANUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. GS on ITC: Maintain Buy on Company, target price at Rs 500/Sh (Positive) HSBC on Bharti Airtel: Maintain Buy on Company, target price at Rs 1940/Sh…

Read More

Stocks in News: TATATECH, EXICOM, RVNL, MARUTI, SPPPOLYMER, MAZADA, WPIL, CESC, SBI, GODIGIT

AHMEDABAD, 8 JANUARY: Tata Technologies: Company and Telechips signs a strategic MoU to innovate solns for next-gen software-defined vehicles (SDVs). (Positive) Exicom: Company partners with Mufin GreenInfra to drive the expansion of EV Charging Solutions in India (Positive) RVNL: Company signs MoU with Dubai’s GBH International Contracting LCC to explore business opportunities in civil infra…

Read More

GHCL: CSR દ્વારા કચ્છમાં સમુદાય સશક્તિકરણમાં અગ્રેસર

કચ્છ, 8 જાન્યુઆરી: બાડા ગામમાં તેના ગ્રીનફીલ્ડ સોડા એશ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો પાયો નાંખતા પહેલાં GHCLએ ઉદ્યોગો સમુદાયનું સશક્તિકરણ કેવી રીતે કરી શકે છે તેનું એક જ્વલંત ઉદાહરણ સ્થાપિત કરી દીધું છે. સર્વાંગી વિકાસના વિઝનથી પ્રેરિત આ કંપની ખૂબ જ પ્રભાવશાળી કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલનું નેતૃત્ત્વ કરી રહી છે, જે તાત્કાલિક પડકારોને દૂર કરવાની સાથે-સાથે…

Read More

અદાણી ગ્રૂપની પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્ટ્રી, ઈન્ડોરમા સાથે સંયુક્ત સાહસ

VPL ની પ્રાથમિકતા રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ બિઝનેસની સ્થાપના અમદાવાદ, 8 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપ હવે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથે થાઈલેન્ડની ઈન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડે ઇન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે કરેલા સંયુક્ત સાહસને વેલોર પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (VPL) નામ આપવામાં…

Read More

S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2024માં હિંદુસ્તાન ઝિંકને પ્રથમ, વેદાંતાને 5મો ક્રમાંક

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: વેદાંતા લિમિટેડે એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (સીએસએ) 2024માં 248 મેટલ અને માઇનિંગ કંપનીઓમાં મજબૂત પાંચમું સ્થાન મેળવ્યું છે. તેની પેટા કંપની હિંદુસ્તાન ઝિંક લિમિટેડે (HZL, NSE: HINDZINC) સતત બીજા વર્ષે વિશ્વભરમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે જ્યારે એલ્યુમિનિયમ ઉત્પાદકોમાં વેદાંતા એલ્યુમિનિયમને બીજો ક્રમ મળ્યો છે. નોંધનીય છે કે વેદાંતા અને…

Read More

પ્રાઇમરી માર્કેટ  લેન્સઃ આગામી સપ્તાહે 2400 કરોડ એકત્ર કરવા 7 આઇપીઓની એન્ટ્રી

મુંબઇ, 5 જાન્યુઆરીઃ પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહ દરમિયાન સાત આઇપીઓ રૂ. 2400 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે 6 આઇપીઓનું લિસ્ટિંગ યોજાવા સાથે નવા કેલેન્ડર વર્ષ 2025નું પ્રથમ સપ્તાહ પ્રાઈમરી માર્કેટ માટે વ્યસ્ત રહેશે. મેઇનબોર્ડ ખાતે InvIT સહિત 3 કંપનીઓ અને એસએમઇ પ્લેટફોર્મ ખાતે 4 કંપનીઓ આગામી સપ્તાહે 6 જાન્યુઆરીથી શરૂ થતા…

Read More

આગામી સપ્તાહે NIFTY 24,400-24,800ને લક્ષ્યાંક બનાવીને વધુ વેગ પ્રદાન કરી શકે

Weekly Note by Mr. Ajit Mishra – SVP, Research, Religare Broking Ltd મુંબઇ, 5 જાન્યુઆરીઃ અમદાવાદ, 5 જાન્યુઆરીઃ શેરબજારોએ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત તો પોઝિટિવ નોટ સાથે કરી છે. અસ્થિરતા હોવા છતાં બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ લગભગ 1% વધ્યા હતા. શરૂઆતમાં, સેન્ટિમેન્ટ ઘટાડા તરફી હતું, જે પછીના સત્રોમાં થોડો સુધારો દર્શાવે છે. નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 24,004.7 અને 79,223.11…

Read More

NSEએ 2024માં વિશ્વભરમાં પ્રાયમરી માર્કેટમાં સર્વોચ્ચ ઇક્વિટી કેપિટલ એકત્રિત કર્યાનો વિક્રમી માઇલસ્ટોન હાંસલ કર્યો

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને એસએમઈ (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 IPO સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવ્યાની જાહેરાત કરી છે. આ સિદ્ધિ કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા IPOની સૌથી વધુ સંખ્યા છે. એનએસઇએ એશિયામાં સૌથી વધુ સંખ્યામાં IPOનો વિક્રમ સ્થાપ્યો 1145 આઇપીઓ સમગ્ર વિશ્વમાં નોંધાયા…

Read More