શ્લોસ કંપની એ રૂ. 5,000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ,26 સપ્ટેમ્બરઃ લીલા પેલેસેસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની મૂળ કંપની શ્લોસ બેંગ્લોર લિમિટેડે ઇનિશીઅલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 5,000 કરોડ ઉભા કરવા SEBI સમક્ષ પેપર્સ ફાઈલ કર્યા.આઈપીઓ દેશની અંદર હોસ્પિટાલિટી ક્ષેત્રે સંભવિતપણે સૌથી મોટો હશે. આ પ્રસ્તાવિત ઓફરમાં રૂ. 3,000 કરોડના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યુ અને પ્રમોટર, પ્રોજેક્ટ બેલે બેંગલોર હોલ્ડિંગ્સ (DIFC) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ….

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 25906-25808, રેઝિસ્ટન્સ 26068- 26131

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 26000 પોઇન્ટની સપાટી નજીક ઓલટાઇમ હાઇ નજીક બંધ આપ્યું છે, સાથે સાથે 26050- 26180નો રેઝિસ્ટન્સ ક્રોસ કરવાનો આશાવાદ પણ આપ્યો છે. એક્સપાયરી ડેને ધ્યાનમાં લેતાં માર્કેટ વોલેટાઇલ રહેવાની સંભાવના રહેલી છે. તેના અનુસંધાનમાં ટ્રેડર્સ- ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફ્ક એપ્રોચ અને સ્ટોપલોસ હાથવગા રાખવાની ખાસ સલાહ છે. ટેકનિકલ એનાલિસ્ટિસના મત અનુસાર માર્કેટ…

Read More

MARKET MONITOR FOR 26-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સઃ સ્મોલ કેપ અને મીડ-કેપ સ્ટોક્સ કરતાં લાર્જ કેપ સ્ટોક્સની પસંદગી કરવી જોઈએ

ભારતીય રોકાણકારોએ જોખમ ઘટાડવા પર અને સ્મોલ અને મીડકેપ સ્ટોક્સ કરતાં લાર્જ કેપ સ્ટોક્સ પસંદ કરવા પર ધ્યાન આપવું જોઈએ. ઇક્વિટીઝ, ખાસ કરીને મજબૂત આવકની સંભાવના ધરાવતા ક્ષેત્રો, સતત વિકાસની તકો રજૂ કરે છે. ભારતીય સ્ટોક માર્કેટ સતત પ્રીમિયમ આપી રહ્યું છે, ખાસ કરીને તેના મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અને તેના કોર્પોરેટ અર્નિંગની સ્થિતિસ્થાપકતાના પગલે. છેલ્લા…

Read More

માર્કેટ ટ્રેન્ડ અને માર્કેટબ્રેડ્થ બન્ને મજબૂત છતાં કરેક્શનનો હાઉ

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ બુધવારે નિફ્ટી 26032.80નો નવો રેકોર્ડ હાઇ બનાવી ક્લોઝ પણ 26000 ઉપર 26004.15ના સ્તરે રહ્યો હતો. નિફ્ટીના આવા મજબૂત આંતર્પ્રવાહ માટે સપ્ટેમ્બર વાયદાનું આજે થનારું સેટલમેન્ટ અને ઓકટોબરમાં આરબીઆઇ પણ વ્યાજ દર ઘટાડશે એવો આશાવાદ જવાબદાર છે. સેન્સેક્સે પણ 85247.42નો ઊચ્ચ આંક બંધ 85169.87 આપ્યુ હતુ. લાર્જકેપ ફંડોમાં અને આ ઇન્ડેક્સોના આધારે બનેલાં…

Read More

અદાણી એનર્જી અને અદાણી ગ્રીન UNEZAમાં જોડાયા

અમદાવાદ, 24 સપ્ટેમ્બર: અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) બંને કંપનીઓએ નેટ ઝીરો એલાયન્સ યુટિલિટીઝ (UNEZA)માં જોડાયાની આજે  જાહેરાત કરી છે. નવીનીકરણીય સાધનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપતી અને વૈશ્વિક નેટ શૂન્ય મહત્વાકાંક્ષાઓની અનુભૂતિમાં સામાન્ય અવરોધોને દૂર કરવાના પ્રયાસો કરતી UNEZA એ પાવર અને યુટિલિટી સેક્ટરમાં સહકાર વધારવા માટેનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.UNEZA…

Read More

તાજેતરમાં લિસ્ટેડ બજાર સ્ટાઇલની Q1માં રૂ. 39 લાખની ખોટ; શેર 3% તૂટ્યો

Company Listed On Issue Price LAST Price Profit/Loss Baazar Style Sep 6 ₹389 ₹372 -2% અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ તાજેતરમાં લિસ્ટેડ બજાર સ્ટાઈલ રિટેલ લિમિટેડ (સ્ટાઈલ બજાર) એ 25 સપ્ટેમ્બરના રોજ 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 39 લાખની સ્ટેન્ડઅલોન ખોટ નોંધાવી હતી. તેણે વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 5.5 કરોડનો નફો નોંધાવ્યો…

Read More

બરોડા bnp પરિબા મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ,25મી સપ્ટેમ્બર 2024: બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે ઈનોવેટીવ નવી ફંડ ઓફર બરોડા બીએનપી પરિબા નિફ્ટી200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ શરૂ કરી છે. આ સ્કીમ 25 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલીને 9 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. આ સ્કીમ મોમેન્ટમ ઇન્વેસ્ટિંગની શક્તિનો લાભ લઈને નિફ્ટી 200 ટોટલ રિટર્ન ઇન્ડેક્સમાંથી ટોચના 30 મોમેન્ટમ શેરમાં રોકાણ દ્વારા રોકાણકારોને…

Read More