economic survey: ત્રણ વર્ષમાં SIP ફ્લો બમણો વધી રૂ. 2 લાખ કરોડે પહોંચ્યો

અમદાવાદ, 22 જુલાઇઃ નાણાકીય વર્ષ 2024 મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અદભૂત વર્ષ હતું કારણ કે તેમની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. 14 લાખ કરોડ વધીને રૂ. 53.4 લાખ કરોડ થઈ હતી, જે વાર્ષિક 35 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, સરકારનો આર્થિક સર્વે, નાણા દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યા મુજબ મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં હાલમાં લગભગ…

Read More

CORPORATE NEWS, RESULTS, COMPANY NEWS AT A GLANCE

અમદાવાદ, 22 જુલાઇઃ નિપ્પોન AMC: ચોખ્ખો નફો રૂ. 332 કરોડ /રૂ. 235 કરોડ, આવક રૂ. 505 કરોડ /રૂ. 354 કરોડ (YoY) (POSITIVE) ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર: ચોખ્ખો નફો રૂ. 21 કરોડ /રૂ. 12 કરોડ, આવક રૂ. 322 કરોડ /રૂ. 155 કરોડ (YoY). (POSITIVE) જુબિલન્ટ ફાર્મોવા: ચોખ્ખો નફો રૂ. 481 કરોડ /રૂ. 6 કરોડ, આવક રૂ. 1720…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24408- 24285, રેઝિસ્ટન્સ 24754- 24978

અમદાવાદ, 22 જુલાઇઃ સળંગ ચાર દિવસની એકધારી તેજીની ચાલ સાથે રોજ નવી ટોચ નોંધાવ્યા બાદ શેરબજારોએ  19 જુલાઇના રોજ ચાર દિવસની જીતનો સિલસિલો છીનવી લીધો, જેમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે બજેટ સપ્તાહ પહેલા નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,531 પર છે. ટેકનિકલી બજાર સાવચેતીભર્યું લાગે છે,…

Read More

Fund Houses Recommendations: INFOSYS, HAVELLS, ONGC, KARURBANK, LTTS, ICICI, DALMIABHARAT, TATATECH

અમદાવાદ, 19 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Go DIgit: Initiate Buy on Company, target price at Rs 425 (Positive) Bernstein on Infosys: Maintain Outperform on Company, raise target price at Rs…

Read More

SME IPOની લોટ સાઈઝ વધારીને રૂ.5 લાખ કરવા સેબીની વિચારણા

મુંબઇ, 18 જુલાઇઃ MSME આઇપીઓમાં ચાલી રહેલી ગેરરિતીઓને અટકાવવા માટે સત્તાવાળાઓ દ્વારા વધુ એક આકરાં પગલાંના ભાગરૂપે ઇશ્યૂમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની ન્યૂનતમ રકમ વધારી રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત સપ્તાહે નેશનલ સ્ટોક એક્સચેન્જે એસએમઈના આઇપીઓમાં  વોલેટિલિટીને મર્યાદિત કરવા માટે આકરા પગલાં લીધા હતા. એનએસઈએ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ ઈશ્યુ ભાવથી 90%થી વધુ ન…

Read More

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા Q1 PAT વાર્ષિક ધોરણે 110% વધીને રૂ. 880 કરોડ

મુંબઇ, 18 જુલાઇઃ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કર પછીના તેના નફામાં વાર્ષિક ધોરણે 110 ટકા વૃદ્ધિ નોંધાવી રૂ. 879.94 કરોડ નોંધાવ્યો છે. ક્રમિક ધોરણે, ચોખ્ખો નફો લગભગ 9 ટકા વધ્યો છે.બેંકનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) રેશિયો એક વર્ષના આધાર પર 30 જૂનના રોજ 4.54 ટકા થયો હતો, જે એક…

Read More

કર્ણાટક હાઈકોર્ટે બાયજુને શેર ફાળવવા પર રોક લગાવી, બીજા રાઈટ્સ ઈશ્યુ પર યથાવત સ્થિતિ

અમદાવાદ, 16 જુલાઇઃ કર્ણાટક હાઈકોર્ટે જ્યાં સુધી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) રોકાણકારોની અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી બાયજુને તેના રાઈટ્સ ઈસ્યુના આધારે શેરની ફાળવણી પર રોક લગાવી હતી. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશમાં જણાવ્યું હતું કે, NCLT દ્વારા પસાર કરવામાં આવેલા અંતિમ આદેશને આધીન રહેવા માટે, ઇન્ટરરેગ્નમમાં શેરની…

Read More

Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો Q1 નફો વધીને રૂ. 313 કરોડ

અમદાવાદ, 16 જુલાઇઃ Jio Financial Services Ltdએ ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ક્રમશઃ વધીને રૂ. 312.63 કરોડ થયો હતો જે અગાઉના ત્રણ મહિનામાં રૂ. 310.63 કરોડ હતો. વર્ષ અગાઉના ક્વાર્ટરમાં નફો રૂ. 331.92 કરોડ હતો. કુલ આવક રૂ. 417.82 કરોડ હતી, જે એક વર્ષ અગાઉ રૂ. 414.13 કરોડ અને 31 માર્ચે પૂરા થયેલા…

Read More